________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
ગાથ વિષય
ગાથ
૨૭૮
૨૮૩
૨૬૫
૨૮૮ ૨૯૧ ૨૯૨
૭. બંધ અધિકાર બંધના કારણનું કથન આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન થાય એવું કથન મિથ્યાષ્ટિને જેનાથી બંધ થાય છે, તે આશયોને પ્રગટ કર્યા છે અને તે આશયો અજ્ઞાન છે એમ સિદ્ધ કર્યું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ બંધનું કારણ છે-એવું કથન અધ્યવસાન પોતાની અર્થક્રિયા નહિ કરતું હોવાથી મિથ્યા છે મિથ્યાષ્ટિ અજ્ઞાનરૂપ અધ્યવસાયથી પોતાના આત્માને અનેક અવસ્થારૂપે કરે છે એવું કથન આ અજ્ઞાનરૂપ અધ્યવસાય જેને નથી તેને કર્મબંધ થતો નથી આ અધ્યવસાય શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આ અધ્યવસાયનો નિષેધ છે તે વ્યવહાર નયનો જ નિષેધ છે જે કેવળ વ્યવહારનું જ અવલંબન કરે છે તે અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે; કેમ કે તેનું અવલંબન અભવ્ય પણ કરે છે, વ્રત, સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ ભણે છે, તો પણ તેનો મોક્ષ નથી. શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં અભવ્ય અજ્ઞાની
૨૯૪
રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે ૨૩૭
પદ્રવ્ય ? તેનો ઉત્તર
આત્મા રાગાદિકનો અર્તા જ શી રીતે છે. ૨૪૨ તેનું ઉદાહરણ પૂર્વક કથન
૮. મોક્ષ અધિકાર મોક્ષનું સ્વરૂપ કર્મબંધથી છૂટવું તે છે; જે ૨૪૭ જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર ૨૫૯ બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે
તે મોક્ષ પામતો નથી બંધની ચિંતા કર્યે બંધ કપાતો નથી
બંધ-છેદનથી જ મોક્ષ થાય છે ર૬૬ બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો
ઉત્તર એ છે કે કર્મબંધના છેદનનું કરણ
પ્રજ્ઞાશસ્ત્ર જ છે ર૬૮ પ્રજ્ઞારૂપ કરણથી આત્મા અને બંધ-બંનેને
જુદા જુદા કરી પ્રજ્ઞાથી જ આત્માને ગ્રહણ ૨૭૦ કરવો, બંધને છોડવો
આત્માને પ્રજ્ઞાવર્ડ કઈ રીતે ગ્રહણ કરવો તે સંબંધી કથન
આત્મા સિવાય અન્ય ભાવનો ત્યાગ કરવો; ૨૭ર કોણ જ્ઞાની પરના ભાવને પર જાણી ગ્રહણ
કરે ? અર્થાત કોઈ ન કરે જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, બંધનમાં પડે છે; જે અપરાધ કરતો નથી
તે બંધનમાં પડતો નથી ૨૭૩ અપરાધનું સ્વરૂપ
શુદ્ધ આત્માના ગ્રહણથી તમે મોક્ષ કહ્યો; ૨૭૪ પરંતુ આત્મા તો પ્રતિક્રમણ આદિ દ્વારા
જ દોષોથી છૂટી જાય છે, તો પછી શુદ્ધ ૨૭૫ આત્માના ગ્રહણનું શું કામ છે?' આવા ૨૭૬ શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે
૨૯૫
૨૯૭
૩OO
૩૦૧ ૩૪
અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની જ છે, મોક્ષહેતુ ધર્મની નહિ વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com