SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પુણ્ય-પાપ અધિકાર ૨૫૧ (અનુપુમ ) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा। एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। १०६ ।। (અનુદુમ) वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। १०७ ।। (અનુદુમ ) मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।। १०८ ।। अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति ભવનથી આત્માનું ભવન થાય છે, માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે. હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે: શ્લોકાર્થ:- દ્રવ્યqમાવત્વાત] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (–જીવસ્વભાવી- ) હોવાથી [ જ્ઞાનસ્વમાવેજ] જ્ઞાનના સ્વભાવથી [ સવા] હંમેશાં [ જ્ઞાનસ્ય ભવનું વૃત્ત] જ્ઞાનનું ભવન થાય છે [ત ] માટે [તદ્ વ મોક્ષદેતુ:] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧/૬. શ્લોકાર્ધ - [ દ્રવ્યન્તરસ્વભાવવા] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલસ્વભાવી-) હોવાથી [ કર્મસ્વમાન] કર્મના સ્વભાવથી [ જ્ઞાનસ્ય ભવન ન હિ વૃત્ત] જ્ઞાનનું ભવન થતું નથી; [ તત્] માટે [ વર્ષ મોક્ષદેતુ: 7] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭. હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે: શ્લોકાર્ધઃ- [ મોક્ષદેતુતિરોધાના7] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [સ્વયમ્ વ વન્યત્વાર્] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [૨] અને [ મોક્ષદેતુતિરોધાયમાત્વી] તે મોક્ષના કારણના * તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [તત્ નિષિધ્યā] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮. હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે – * તિરોધાયિ = તિરોધાન કરનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy