________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
ગાથ વિષય
ગાથ
૧૫
૧૯
૨૩
૨૮
શુદ્ધનયના વિષયભૂત આત્માને જાણવો તે સમ્યજ્ઞાન છે એવું કથન સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ સાધુએ સેવન કરવા યોગ્ય છે. તેનું દષ્ટાંત સહિત કથન શુદ્ધનયના વિષયભૂત આત્માને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી તે જીવ અજ્ઞાની છે એવું કથન અજ્ઞાનીને સમજાવવાની રીતિ અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની સ્તુતિનો પ્રશ્ન કર્યો તેનો ઉત્તર આ ઉત્તરમાં જીવ-દેહની ભિન્નતાનું દશ્ય ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે દર્શનશાનચારિત્રસ્વરૂપે પરિણત આત્માનું સ્વરૂપ કહી રંગભૂમિકાનું સ્થળ (૩૮ ગાથાઓમાં) પૂર્ણ
૧. જીવ-અજીવ અધિકાર જીવ-અજીવ બને બંધ પર્યાયરૂપ થઈ એક દેખવામાં આવે છે, તેમાં જીવનું સ્વરૂપ ન જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે તેના પ્રકારોનું વર્ણન જીવનું સ્વરૂપ અન્યથા કહ્યું છે તેના નિષેધની ગાથા અધ્યવસાનાદિ ભાવ પુદ્ગલમય છે, જીવ નથી એવું કથન અધ્યવસાનાદિ ભાવને વ્યવહારનયથી જીવ કહેલ છે પરમાર્થરૂપ જીવનું સ્વરૂપ
વર્ણથી માંડી ગુણસ્થાન પર્યત જેટલા ભાવ છે તે જીવના નથી એવું છ ગાથાઓથી કથન એ વર્ણાદિક ભાવ જીવના છે એમ વ્યવહારનય કહે છે, નિશ્ચયનય કહેતો નથી એવું દષ્ટાંતપૂર્વક કથન વર્ણાદિકભાવોનું જીવ સાથે તાદાભ્ય કોઈ અજ્ઞાની માને તેનો નિષેધ
૨. કર્તાકર્મ અધિકાર આ અજ્ઞાની જીવ ક્રોધાદિમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી કર્મનો બંધ કરે છે આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે બંધ થતો નથી આસ્રવોથી નિવૃત્ત થવાનું વિધાન જ્ઞાન થવાનો અને આસ્રવોથી નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે તેનું કથન જ્ઞાનસ્વરૂપ થયેલ આત્માનું ચિત આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા જ્ઞાની થાય છે ત્યારે કર્તકર્મભાવ પણ થતો નથી જીવ-પુદગલકર્મને પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ છે તોપણ કર્તકર્મભાવ કહી શકાતોનથી નિશ્ચયના મતથી આત્મા અને કર્મને કર્તકર્મભાવ અને ભોકતૃભોગ્યભાવ નથી, પોતાનામાં જ કર્તકર્મભાવ અને ભોકતુંભોગ્યભાવ છે વ્યવહારનય આત્મા અને પુદ્ગલકર્મને કર્તકર્મભાવ અને ભોકતૃભાગ્યભાવ કહે છે આત્માને પુદ્ગલકર્મનો ક્ત અને ભોકતા માનવામાં આવે તો મહાન દોષ–સ્વપરથી
અભિન્નપણાનો પ્રસંગ-આવે છે; તે મિથ્યાપણું હોવાથી જિનદેવને સંમત નથી
૩૮
૩૯
૪૪
૪૫
૪૬
૪૯
૮૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com