SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ સમયસાર [ ભગવાન શ્રી કુંદકુંદ (વાત) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम्। बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम्।।९२ ।। पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते सम्मईसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो।।१४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम। सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः ।। १४४ ।। ભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે: શ્લોકાર્થઃ- [વિસ્વભાવ–મર–ભાવિત–માવ–3માવ–મા–પરમાર્થતય ] ચિસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને થ્રવ્ય ભવાય છે (-કરાયા છે) –એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [પાર સમયસરમ્] અપાર સમયસારને હું, [ સસ્તાં વન્યપદ્ધતિમૂ ] સમસ્ત બંધપદ્ધતિને [ કપાચ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [વેત] અનુભવું છું. ભાવાર્થ-નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. “હું અનુભવ છું' એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છે: સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર' છે. ૧૪૪. ગાથાર્થઃ- [૫: ] જે [ સર્વનયપક્ષરહિત ] સર્વ નયપક્ષોથી રહિત [ ભણિત:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy