________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः । યથા-વાર-વેરાવુનવશરીવश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ]
અર્થ :-કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી બંધ નથી ?
...........વોટુઃો યતીન્દ્રઃ | रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
[વિંધ્યગિરિ-શિલાલેખ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com