________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
व्याप्तिशून्यस्य भवतो वर्णाद्यात्मकत्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षण: सम्बन्धो न कथञ्चनापि स्यात्।
जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि। નીવજ્ઞાનીવસ ય સ્થિ વિસેસો તુ કે હોર્ફા દૂર ા
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि। जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित्।। ६२ ।।
यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ता-भिर्व्यक्तिभिः
સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાતિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાસ હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.
ભાવાર્થ દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદગલનો તાદાભ્યસંબંધ છે. સંસારઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાભ્યસંબંધી નથી એ ન્યાય છે.
હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાભ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છે –
આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.
ગાથાર્થ-વર્ણાદિકની સાથે જીવનું તાદાભ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા! [ યદ્રિ દિ ૨] જો તું [તિ મન્યસે] એમ માને કે [ત્તે સર્વે ભાવ:] આ વર્ણાદિક સર્વ ભાવો [ નીવ: wવ ફિ] જીવ જ છે, [1] તો [ તે] તારા મતમાં [નીવસ્ય નીવચ્ચે ] જીવ અને અજીવનો [ શ્ચિત્] કાંઈ [ વિશેષ: ] ભેદ [ નાસ્તિ] રહેતો નથી.
ટીકા-જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ ( પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડ (અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com