________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૬૭ एतदात्मनः सोमिल्लायाश्च संयोज्य उत्कष्ठितश्चलितः। स वारिषेणेन ज्ञात्वा स्थिरीकरणार्थ निजनगरं नीतः। चेलिन्या तौ दृष्ट्वा वारिषेणः किं चारित्राच्चलितः आगच्छतीति संचिन्त्य परीक्षणार्थ सरागवीतरागे वे आसने दत्ते। वीतरागासने वारिषेणेनोपविश्योक्तं मदीयमन्तः पुरमानीयतां। ततश्चेलिन्या महादेव्या द्वात्रिंशद्भार्याः सालङ्कारा आनीता। ततः पुष्पडालो वारिषेणेनभणित: स्त्रियो मदीयं युवराजपदं च त्वं गृहाण। तच्छ्रुत्वा पुष्पडालो अतीव लज्जितः परं वैराग्यं गतः। परमार्थेन तपः कर्तु लग्न
તિા ૧
वात्सल्ये विष्णुकुमारो दृष्टान्तोऽस्य कथा अवन्तिदेशे उज्जयिन्यां श्रीवर्मा राजा , तस्य बलियृहस्पतिः प्रल्हादो नमुचिश्चेति
આ (ગીતને) પોતાને અને સોમિલાને લાગુ પાડી ઉત્કંઠિત થઈ તે ચલિત થયો. તે જાણીને તેને સ્થિર કરવા માટે વારિષણ તેને પોતાના નગરે લઈ ગયો. ચેલનીએ તે બંનેને જોઈને “શું વારિપેણ ચારિત્રથી ચલિત થઈને આવે છે?' એમ વિચારી (તેની) પરીક્ષા કરવા માટે સરાગી અને વીતરાગી એવાં બે આસનો આપ્યાં. વીતરાગ આસન પર બેસી વારિણે કહયું:
મારા જનાનાની સ્ત્રીઓને લાવો (બોલાવો).”
પછી ચેલની રાણી અલંકાર સહિત તેની બત્રીસ સ્ત્રીઓને લઈ આવી. વારિણે પુષ્પડાલને કહ્યું :
“મારી આ સ્ત્રીઓ અને રાજ્યને તું ગ્રહણ કર.”
તે સાંભળીને પુષ્પડાલ ઘણો શરમાયો અને પરમ વૈરાગ્યને પ્રાપ્ત થઈ પરમાર્થથી તપ કરવા (નિગ્રંથ મુનિત સાધવા) લાગ્યો. ૬. વાત્સલ્ય અંગમાં વિષ્ણુકુમારનું દષ્ટાંત છે તેની કથા
કથા ૭ : વિષ્ણુકુમાર અવન્તી દેશમાં ઉજ્જયિનીમાં શ્રીવર્મા રાજા હતો. તેને બલિ બૃહસ્પતિ,
१. इतोग्रे 'घ' पुस्तके अधिकः पाठः 'ततो वारिषेणमुनिः मुक्तिं गतः पुष्पडालश्च स्वर्गे देवो નાતા' ૨. શ્રી ઘા રૂ. તરસ્ય રાજ્ઞો શ્રીમતિ: ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com