SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર કહાનજૈનશાસ્ત્રમાળા ] ૩૧૧ विधाने — णमो अरहंताणस्य थोसामे' श्चाद्यन्तयोः प्रत्येकमावर्तत्रितयमिति एकैकस्य हि कायोत्सर्गविधाने चत्वार आवर्ता तथा तदाधन्तयोरेकैकप्रणामकरणाच्चतुःप्रणामः। स्थित ऊर्ध्वंकायोत्सर्गोपेतः यथाजातो बाह्याभ्यन्तरपरिग्रहचिन्ताव्यावृत्तः । द्विनिषद्यो द्वे निषद्ये उपवेशने यस्य । देववन्दनां कुर्वता हि प्रारंभे समाप्तौ चोपविश्य प्रणामः कर्तव्यः। त्रियोगशुद्धः त्रयो योगा मनोवाक्कायव्यापारः शुद्धा सावद्यव्यापाररहिता यस्य। અમિવન્વી અમિવન્વત રૂત્યેવંશીન:। થં ? ત્રિસંધ્યું।। રૂર્ ।। साम्प्रतं प्रोषधोपवासगुणव्रतं श्रावकस्य प्रतिपादयन्नाह વિધાનમાં * નમો અહંતાણં થી થોસ્લામિ' આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં ત્રણ આવર્ત્ત–એમ ચાર વખત આવર્ત કરનાર, ‘વતુ: પ્રણામ: ' તથા આદિ અને અંતમાં એક એક પ્રણામ-એમ ચાર પ્રણામ કરનાર, ‘સ્થિત ’ સ્થિત અર્થાત્ ઊભા રહીને કાયોત્સર્ગમાં સ્થિત, ‘યથાનાત:’ બાહ્ય-અભ્યન્તર પરિગ્રહોની ચિંતાની નિવૃત્ત, ‘ક્રિનિષદ્ય:' બે આસનો કરનાર અર્થાત્ દેવ-વંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. ‘ત્રિયોગશુદ્ધ: ' ત્રણ યોગ અર્થાત્ મન-વચન-કાયના વ્યાપારો શુદ્ધ કરીને અર્થાત્ પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને ‘મિવન્વી' અભિવન્દે છે અર્થાત્ અભિવંદન કરવાનો જેનો સ્વભાવ-છે તેવો તે કેવી રીતે ( અભિવંદે છે)? ‘ત્રિસંધ્યમ્' ત્રણ સંધ્યાઓના સમયે ( અભિવંદે છે). ભાવાર્થ :- ચારે દિશાઓમાં દરેકમાં ત્રણ ત્રણ આવર્ત્ત-એમ કુલ બાર આવર્ત અને એક એક દિશામાં એક-એમ ચાર પ્રણામ કરી, અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહ રક્તિ મુનિ સમાન ખડ્ગાસન કે પદ્માસન ધારણ કરી, મન-વચન-કાય-એમ ત્રણ યોગ શુદ્ધ કરી, સવાર, બપોર અને સાંજે-સંધ્યાના સમયે સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે. આ પ્રતિમાધારી શ્લોક ૧૦૫ માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. તેને પ્રતિમાનું પાલન નિરતિચાર પૂર્વક જ હોય છે. ૧૩૯. હવે શ્રાવકના પ્રોષધોપવાસ ગુણવ્રતનું પ્રતિપાદન કરી કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy