SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૩૦૫ अभ्युदयं इन्द्रादिपदावाप्तिलक्षणं । फलति अभ्युदयफलं ददाति । कोऽसौ ? सद्धर्मः संल्लेखनानुष्ठानोपार्जितं विशिष्टं पुण्यं । कथंभूतमभ्युदयं ? अद्भूतं साश्चर्यं । कथंभूतं तदद्भुतं ? अतिशयितभुवनं यतः । कैः कृत्वा ? पूजार्थाज्ञैश्वर्यैः ऐश्वर्यशब्द: पूजार्थाज्ञानां प्रत्येकं सम्बध्यते । किंविशिष्टैरेतैरित्याह- बलेत्याहि । बलं सामर्थ्यं परिजनः परिवारः कामभोगौ प्रसिद्धौ। एतद्भूयिष्ठा अतिशयेन बहवो येषु । एतैरुपलक्षितैः पूजादिभिरतिશયિતમુવનમિત્યર્થ:।। રૂ′ ।। साम्प्रतं योऽसौ संल्लेखनानुष्ठाता श्रावकस्तस्य कति प्रतिमा भवन्तीत्याशंक्याहश्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ।। १३६ ।। પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે [અતિશયિત ભુવનમ્] જે લોકોત્તમ હોવાથી [ અદ્ભુતમ્ ] આશ્ચર્યજનક છે એવા [અશ્રુવયમ્ ] અભ્યુદયરૂપે ( ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિરૂપે, [નતિ ] ફળે છે ( પ્રાપ્ત કરે છે). ટીકા :- અમ્યુવયંન્નતિ' ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છે-એવા અભ્યુદયરૂપ-ઉત્કર્ષરૂપ ફળ આપે છે. કોણ તે ? ‘સદ્ધર્મ:' સંલ્લેખના ધારણ કરવાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય. કેવો ( અભ્યુદય ) ? · અદ્ભુતમ્' આશ્ચર્યજનક. અભ્યુદય કેવો છે? આશ્ચર્યજનક અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે. શા વડે કરીને ? · પૂનાર્થાન્નૈશ્વર્યં: ' પૂજા-ઐશ્વર્ય વડે, અર્થ-ઐશ્વર્ય વડે અને આજ્ઞા-ઐશ્વર્ય વડે કરીને. આવાં લક્ષણવાળા પૂજા ઐશ્વર્ય વડે વગેરેથી તે અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે–એવો અર્થ છે. * : ભાવાર્થ :- સંલ્લેખનાદિ ધર્મથી પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાનું ઐશ્વર્ય તથા બળ, નોકર-ચાકર અને કામ-ભોગની અધિકતાથી લોકાતિશાયી આશ્ચર્યકારક ઇન્દ્રાદિપદની પ્રાપ્તિરૂપ અભ્યુદય ( ઉત્કર્ષ ) પ્રાપ્ત થાય છે. ૧૩૫. હવે જે સંલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે? એવી આશંકા કરીને કહે છે શ્રાવકની અગિયાર પ્રતિમા (પદ-સ્થાન) શ્લોક ૧૩૬ અન્વયાર્થ :- [ વેવૈ: ] સર્વજ્ઞદેવ દ્વારા [ શ્રાવરુપવનિ] શ્રાવકનાં પદ (સ્થાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy