________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર संल्लेखनायां भव्यैर्नियमेन प्रयत्नः कर्तव्यः, यतः
अन्तक्रियाधिकरणं तपःफलं सकलदर्शिनः स्तुवते।
तस्माद्यावद्विभवं समाधिमरणे प्रयतितव्यम्।। १२३ ।। सकलदर्शिनः स्तुवते प्रशंसन्ति। किं तत् ? तपःफलं तपसः फलं तपःफलं सफलं तप इत्यर्थः। कथंभूतं सत् ? अन्तःक्रियाधिकरणं अन्ते क्रिया संन्यासः तस्या
૨. સવિચાર સમાધિમરણ સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, તેવું ઘડપણ આવી જાય. દષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહિ, અસાધ્ય રોગ થઈ જાય, મરણકાળ અતિ નિકટ આવે આવી દશામાં પોતાના શરીરને પાકાં પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન સ્વયં વિનાશસન્મુખ જાણી કાય-કષાયની કૃષતા માટે અંતમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મધ્યાન સહિત મરણ કરવું તે સવિચાર સમાધિમરણ છે.
જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે “જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહારાદિકનો સર્વથા ત્યાગ છે અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ.” ૧૨૨. સંલ્લેખના વિષયમાં ભળ્યોએ નિયમથી પ્રયત્ન કરવો જોઈએ, તેથી કહે છે
સંલ્લેખનાની આવશ્યકતા
શ્લોક ૧૨૩ અન્વયાર્થઃ- [વર્શનઃ] સર્વશદેવ [ સન્તયાધિરામ] અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને [તા: ] તપનું ફળ [તુવ7] કહે છે. [ તસ્માત] તેથી [ યાવિકિમવન] યથાશક્તિ [ સમાધિમરને] સંન્યાસનો (સમાધિમરણનો ) [પ્રયતિતવ્યમ] પ્રયત્ન કરવો જોઈએ.
ટીકા :- “સર્શિનઃ સ્તુતે' સર્વજ્ઞદેવ કહે છે. શું કહે છે? “કન્તક્રિયાધિરણન' અન્તક્રિયાનો અર્થાત્ મરણ સમયે સંન્યાસનો (સમાધિમરણનો) આશ્રય કરવો
. સંજોગવનાયાં જ ભવ્ય: ઈ .
૨. સન્તક્રિયાવેિરળમ્, રૂતિ પાડાન્તરમ્
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com