________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૩૯
अत्रापरः प्राह-चरणं प्रतिपद्यत इत्युक्तं तस्य तु लक्षणं नोक्तं तदुच्यतां, इत्याशंक्याह
हिंसानृतचौर्य्येभ्यो मैथुनसेवापरिग्रहाभ्यां च । पापप्रणालिकाभ्यो विरति: संज्ञस्य चारित्रम् ।। ४९ ।।
'ચારિત્ર' મવતિહાસૌ? ‘વિત્તિ:' વૃિત્તિ:। જેમ્સ: ? ‘હિંસાવૃતવીર્યમ્ય: ' हिंसादीनां स्वरूपकथनं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति । न केवलमेतेभ्य एव પંચમાત્ર પણ બંધ થતો નથી, કારણ કે કર્મબંધનો નિયમ દ્રવ્યહિંસા અનુસાર નથી, પરંતુ ભાવહિંસા અનુસાર છે.
વળી તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ કહ્યું છે કેप्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।
પ્રમત્તયોગથી ભાવ તથા દ્રવ્યપ્રાણોનો ઘાત (વિયોગ ) તે હિંસા છે, અર્થાત્ એકલા દ્રવ્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા નથી, પરંતુ પ્રમત્તયોગથી (સ્વરૂપની અસાવધાનીથીરાગાદિની ઉત્પત્તિથી ) ચૈતન્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા છે. પ્રમત્તયોગ એ હિંસાનું વાસ્તવિક કારણ છે. દ્રવ્યપ્રાણોનો ઘાત થવો એ હિંસાનું ખરું કારણ નથી. ૪૮.
અહીં કોઈ કહે છે- ‘ચારિત્ર અંગીકાર કરે છે' એમ કહ્યું કિન્તુ તેનું લક્ષણ તો કહ્યું નહિ, તેથી તે કહો-એવી આશંકા કરી કહે છે
ચારિત્રનું લક્ષણ શ્લોક ૪૯
અન્વયાર્થ :- [ સંશસ્ય ] સમ્યગ્ગાની જીવનું [પાપપ્રળાનિામ્સ: ] જેઓ પાપના દ્વારરૂપ (કારણરૂપ ) છે એવા [હિંસાનૃતવીર્યમ્ય: ] હિંસા, જૂઠ અને ચોરીથી [૬] અને [ મૈથુનસેવાપરિબ્રહામ્યાત્] મૈથુનસેવન ( કુશીલ ) અને પરિગ્રહથી [વિત્તિ: ] વિરક્ત હોવું તે [ ચારિત્રમ્] ચારિત્ર છે.
ટીકા :- ‘ ચારિત્રમ્' ચારિત્ર છે. શું તે? ‘વિત્તિ:' વ્યાવૃત્તિ (પાછા હઠવું તે ). કોનાથી ‘હિંસાનૃતવીર્યમ્ય: ' હિંસા, જૂઠ અને ચોરીથી. હિંસાદિનું સ્વરૂપકથન ગ્રંથકાર સ્વયં જ આગળ કરશે. કેવળ એનાથી (હિંસાદિથી ) જ વિરતિ છે એટલું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com