________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
रागद्वेषनिवृत्तेहिंसादिनिवर्त्तना कृता भवति।
અનપેક્ષિતાર્થવૃત્તિ: વF: પુરુષ: સંવતે નૃપતીના ૪૮ ‘હિંસાઃ નિવર્તન' વ્યાવૃત્તિ: 9તા ભવતા પ્રતઃ? “Iષનિવૃત્ત:' યમત્ર तात्पर्यार्थ:- प्रवृत्तरागादिक्षयोपशमादेः हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं भवति। ततो भाविरागादिनिवृत्तेरेवं प्रकृष्टतरप्रकृष्टतमत्वाद् हिंसादि निवर्तते। देशसंयतादिगुणस्थाने रागादिहिंसादिनिवृत्तिस्तावद्वर्तते यावन्निःशेषरागादिप्रक्षयः तस्माच्च निःशेषहिंसादिनिवृत्तिलक्षणं परमोदासीनतास्वरूपं परमोत्कृष्टचारित्रं भवतीति। अस्यैवार्थस्य समर्थनार्थमर्थान्तरन्यासमाह- 'अनपेक्षितार्थवृत्तिः कः पुरुषः सेवते नृपतीन्' अनपेक्षिताऽनभिलपिता अर्थस्य प्रयोजनस्य फलम्य वृत्तिः प्राप्तिर्येन स तथाविधः पुरुषः છો, રાગ-દ્વેષની નિવૃત્તિથી ચારિત્રની ઉત્પત્તિ
શ્લોક ૪૮ અન્વયાર્થ:- [RIકેનિવૃત્ત ] રાગ-દ્વેષની નિવૃત્તિ થવાથી [હિંસાફિનિવર્નના] હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ-એ પાંચ પાપોથી નિવૃત્તિ [મૃતા ભવતિ] (સ્વયમેવ ) થઈ જાય છે, કેમકે [ મનપેક્ષિતાર્થવૃત્તિ:] જેને કોઈ પ્રયોજનરૂપ ફળની પ્રાપ્તિથી અભિલાષા નથી તેવો [ : પુરુષ:] કોણ પુરુષ [નૃપતીન] રાજાઓની [સેવ7] સેવા કરે ? (અર્થાત્ કોઈ નહિ.)
ટીકા - ‘હિંસાઃ નિર્તના વૃકતા મવતિ' હિંસાદિ પાંચ પાપોથી વ્યાવૃત્તિ (સ્વતઃ) થઈ જાય છે. શાથી? “I નિવૃત્ત:' રાગ-દ્વેષની નિવૃત્તિથી. અહીં તાત્પર્યાર્થ એ છે કે(વર્તમાન) પ્રવર્તતા રાગાદિના ક્ષયોપશમાદિથી હિંસાદિ પાપોના ત્યાગરૂપ ચારિત્ર થાય છે. ત્યાર પછી આગામી કાલમાં થવાવાળા રાગાદિભાવોની નિવૃત્તિથી આગળ-આગળ પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતર અને પ્રકૃષ્ટતમ એ રીતે હિંસાદિની નિવૃત્તિ થાય છે. અર્થાત્ દેશસંયતાદિ ગુણસ્થાનોમાં રાગાદિ ભાવની તથા હિંસાદિ પાપોની નિવૃત્તિ ત્યાંસુધી થતી રહે છે કે
જ્યાં સુધી સમસ્ત રાગાદિનો ક્ષય અને તેથી થવાવાળું સમસ્ત હિંસાદિ પાપોના ત્યાગરૂપ પરમ ઉદાસીનતા સ્વરૂપ પરમોત્કૃષ્ટ ચારિત્ર થાય છે. આ જ અર્થના સમર્થન માટે અર્થાન્તરજાસ” કહે છે
“મનપેક્ષાર્થવૃત્તિ: : પુરુષ: સેવને નૂપતીન' અર્થની-પ્રયોજનની-ફળની પ્રાપ્તિની જેને અપેક્ષા નથી-અભિલાષા નથી તેવો કોણ પુરુષ રાજાઓની સેવા કરે ? અર્થાત્
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com