SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાન શ્રીકુંદકુંદ થવા प्रत्येकमूर्ध्वाधोमध्यलोकविभागरूपेण परिणमनाल्लोकपूरणावस्थाव्यवस्थितव्यक्तस्सदा सन्निहित-शक्तेस्तदनुमीयत पुद्गलानामप्यूर्वाधोमध्यलोकविभागरूपपरिणतमहास्कन्धत्वप्राप्तिव्यक्तिशक्तियोगित्वात्तथाविधा सावयवत्वसिद्धिरस्त्येवेति।।५।। ते चेव अस्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुता।।६।। ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः। गच्छंति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः।।६।। अत्र पञ्चास्तिकायानां कालस्य च द्रव्यत्वमुक्तम् છે એમ અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત * લોકપૂરણ અવસ્થારૂપ વ્યકિતની શક્તિનો સદા સદભાવ હોવાથી જીવોને પણ કાયવ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો પણ ઊર્ધ્વ અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત મહાત્કંધપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શકિતવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની) સાવયવપણાની સિદ્ધિ છે જ. ૫. તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે: એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬. અન્વયાર્થ- [ ત્રવાતિવમાવપરિણત:] જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ [ નિત્ય:] નિત્ય છે [તે વે ઇવ સ્તિવય:] એવા તે જ અસ્તિકાયો, [ પરિવર્તનન+સંયુpT:] પરિવર્તનલિંગ (કાળ) સહિત, [દ્રવ્યમાવે છત્તિ] દ્રવ્યપણાને પામે છે (અર્થાત તે છયે દ્રવ્યો છે.) ટીકા- અહીં પાંચ અસ્તિકાયોને તથા કાળને દ્રવ્યપણું કહ્યું છે. વિભાગ કરી શકાય છે અને તેથી તે સાવયવ અર્થાત્ કાયત્વવાળું છે એમ સિદ્ધ થાય છે. એ જ રીતે ધર્મ અને અધર્મ પણ સાવયવ અર્થાત કાયત્વવાળાં છે. * લોકપૂરણ-લોકવ્યાપી. [કેવળ સમુદ્ધાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા થાય છે. તે વખતે આ ઊર્ધ્વલોકનો જીવભાગ છે, આ અધોલોકનો જીવભાગ છે અને આ મધ્યલોકનો જીવભાગ છે” એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોકવ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે તેથી જીવો સદા સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે એમ સિદ્ધ થાય છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy