________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै
ाख्या कृतेयं समयस्य शब्दैः। स्वरूपगुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।।८।।
इति पंचास्तिकायसंग्रहाभिधानस्य समयस्य व्याख्या समाप्ता।
[ શ્લોકાર્થ:-] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (–અર્થસમયનું વ્યાખ્યાન અથવા પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત ) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી. [૮].
આમ (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસંગ્રહ નામના સમયની અર્થાત્ શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત સમયવ્યાખ્યા નામની) ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહુ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com