SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ नितान्तनिष्कम्पमूर्तयो वनस्पतिभिरूपमीयमाना अपि दूरनिरस्तकर्मफलानुभूतयः कर्मानुभूति-निरुत्सुकाः केवलज्ञानानुभूतिसमुपजाततात्त्विकानन्दनिर्भरतरास्तरसा संसारसमुद्रमुत्तीर्य शब्द-ब्रह्मफलस्य शाश्वतस्य भोक्तारो भवन्तीति।।१७२।। मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया। भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ।। १७३।। मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया। भणितं प्रवचनसारं पञ्चास्तिकसंग्रहं सूत्रम्।। १७३।। कर्तुः प्रतिज्ञानियूँढिसूचिका समापनेयम्। मार्गो हि परमवैराग्यकरणप्रवणा पारमेश्वरी परमाज्ञा; तस्याः प्रभावनं હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત (નષ્ટ) કરી છે એવા, કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તતા, કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, શીધ્ર સંસારસમુદ્રને પાર ઊતરી, શબ્દબ્રહ્મના શાશ્વત ફળના (-નિર્વાણસુખના) ભોક્તા થાય છે. ૧૭૨. મેં માર્ગ-ઉધોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વપ્રવચન-સારભૂત “પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩. અન્વયાર્થ- [પ્રવચનમપ્રિયોતેિન મયા] પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવાં મેં [માઝમાનાર્થ] માર્ગની પ્રભાવના અર્થે [પ્રવનસારં] પ્રવચનના સારભૂત [પગ્નાસ્તિસંપ્રદું સૂત્રમ્ ] “પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર [ મણિતમ્ ] કહ્યું. ટીકાઃ- આ, કર્તાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવનારી સમાપ્તિ છે (અર્થાત્ અહીં શાસ્ત્રકર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવતાં શાસ્ત્રસમાપ્તિ કરે છે). માર્ગ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરની પરમ આજ્ઞા (અર્થાત્ પરમ વૈરાગ્ય કરવાની પરમેશ્વરની પરમ આજ્ઞા); તેની પ્રભાવના એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy