________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मूर्तकर्मसमर्थनमेतत्।
यतो हि कर्मणां फलभूतः सुखदुःखहेतुविषयो मूर्तो मूरिन्द्रियैर्जीवेन नियतं भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते। तथा हि-मूर्तं कर्म , मूर्तसंबंधेनानुभूयमानमूर्तफलत्वादाखुવિષવેલિતિા રૂરૂા
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणहवदि। जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि।। १३४।।
मूर्तः स्पृशति मूर्तं मूर्तो मूर्तेन बंधमनुभवति। जीवो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते।। १३४।।
દ્વારા [ નીવેન] જીવ વડે [ સુર્વ દુ:ā] સુખે અથવા દુઃખે [ મુખ્યત્વે] ભોગવાય છે, [ તસ્મા] તેથી [ fણ ] કર્મો [મૂર્તાન] મૂર્ત છે.
ટીકાઃ- આ, મૂર્ત કર્મનું સમર્થન છે.
કર્મનું ફળ જે સુખદુ:ખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇંદ્રિયો દ્વારા જીવ વડ ભોગવાય છે, તેથી કર્મના મૂર્તિપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણે - જેમ મૂષકવિષ મૂર્તિ છે તેમ કર્મ મૂર્તિ છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક ) મૂર્તિના સંબંધ દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ ઉંદરના ઝેરનું ફળ (શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે ) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય-ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ (-વિષયો ) મૂર્તિ છે અને મૂર્ત ઇંદ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય-ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે; આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
અન્વયાર્થ:- [મૂર્ત: મૂર્ત સ્મૃતિ] મૂર્ત મૂર્તિને સ્પર્શે છે, [મૂર્તઃ મૂતન] મૂર્ત મૂર્તિની સાથે [ વંધમ્ અનુમવતિ] બંધ પામે છે; [મૂર્તિવિરહિત: નીવ:] મૂર્તસ્વરહિત જીવ [તાનિ
દતિ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ તૈઃ સવITહ્યd] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત બંને એકબીજામાં અવગાહુ પામે છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com