________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
રોતીતિ શા
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं।। ६०।।
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति।
न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम्।। ६० ।। पूर्वसूत्रोदितपूर्वपक्षसिद्धांतोऽयम्।
व्यवहारेण निमित्तमात्रत्वाज्जीवभावस्य कर्म कर्तृ, कर्मणोऽपि जीवभावः कर्ता; निश्चयेन तु न जीवभावानां कर्म कर्तृ, न कर्मणो जीवभावः। न च ते कर्तारमंतरेण संभूयेते; यतो निश्चयेन जीवपरिणामानां जीवः कर्ता, कर्मपरिणामानां कर्म कर्तृ इति।।६०॥
કાંઈ પણ કરતો નથી.
( આ પ્રમાણે પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો.) ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે, અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬O.
અન્વયાર્થઃ- [ ભાવ: વનિમિત્ત: ] જીવભાવનું કર્મ નિમિત્ત છે [પુનઃ] અને [ કર્મ ભાવાર મવતિ] કર્મનું જીવભાવ નિમિત્ત છે, [તુ તેષાં વેનું વર્તા] પરંતુ ખરેખર એકબીજાનાં કર્તા નથી; [ન તુ ર્તારમ્ વિના મૂતા:] કર્તા વિના થાય છે એમ પણ નથી.
ટીકાઃ- આ, પૂર્વ સૂત્રમાં ( ૫૯ મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સમાધાનરૂપ સિદ્ધાંત
વ્યવહારથી નિમિત્તમાત્રપણાને લીધે જીવભાવનું કર્મ કર્તા છે (–ઔદયિકાદિ જીવભાવનું કર્તા દ્રવ્યકર્મ છે), કર્મનો પણ જીવભાવ કર્તા છે; નિશ્ચયથી તો જીવભાવોનું નથી કર્મ કર્તા, કર્મનો નથી જીવભાવ કર્તા. તેઓ (જીવભાવ અને દ્રવ્યકર્મ) કર્તા વિના થાય છે એમ પણ નથી; કારણ કે નિશ્ચયથી જીવપરિણામોનો જીવ કર્તા છે અને કર્મપરિણામોનું કર્મ (-પુગલ) કર્તા છે. ૬O.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com