________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૩ नस्य, भिन्नसंख्यं भिन्नसंख्यस्य, भिन्नविषयलब्धवृत्तिकं भिन्नविषयलब्धवृत्तिकस्य पुरुषस्य धनीति व्यपदेशं पृथक्त्वप्रकारेण कुरुते, यथा ज्ञानमभिन्नास्तित्वनिर्वृत्तमभिन्नास्तित्वनिर्वृत्तस्याभिन्नसंस्थानमभिन्नसंस्थानस्याभिन्नसंख्यमभिन्नसंख्यस्याभिन्नविषयलब्धवृत्तिकमभिन्नविषयलब्धवृत्ति कस्य पुरुषस्य ज्ञानीति व्यपदेशमेकत्वप्रकारेण कुरुते; तथान्यत्रापि। यत्र द्रव्यस्य भेदेन व्यपदेशादिः तत्र पृथक्त्वं, यत्राभेदेन तत्रैकत्वमिति।। ४७।।
णाणी णाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स। दोण्हं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं।। ४८।।
ज्ञानी ज्ञानं च सदार्थांतरिते त्वन्योऽन्यस्य। द्वयोरचेतनत्वं प्रसजति सम्यग जिनावमतम्।। ४८ ।।
(૩) ભિન્ન સંખ્યાવાળું અને (૪) ભિન્ન વિષયમાં રહેલું એવું ધન (૧) ભિન્ન અસ્તિત્વથી રચાયેલા, (૨) ભિન્ન સંસ્થાનવાળા, (૩) ભિન્ન સંખ્યાવાળા અને (૪) ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને “ધની ' એવો વ્યપદેશ પૃથcપ્રકારથી કરે છે, તથા જેવી રીતે (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) અભિન્ન સંસ્થાનવાળું, (૩) અભિન્ન સંખ્યાવાળું અને (૪) અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, (૨) અભિન્ન સંસ્થાનવાળા, (૩) અભિન્ન સંખ્યાવાળા અને (૪) અભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને “જ્ઞાની' એવો વ્યપદેશ એકત્વપ્રકારથી કરે છે, તેવી રીતે અન્યત્ર પણ સમજવું. જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથકત્વ છે, જ્યાં (દ્રવ્યના) અભેદથી (વ્યપદેશ વગેરે) હોય ત્યાં એકત્વ છે. ૪૭.
જો હોય અર્થાતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને, બન્ને અચેતનતા લહે-જિનદેવને નહિ માન્ય છે. ૪૮.
અન્વયાર્થ:- [ જ્ઞાની] જો જ્ઞાની (-આત્મા) [૨] અને [ જ્ઞાન] જ્ઞાન [ સા ] સદા [અન્યોન્યસ્ય] પરસ્પર [અર્થાતરિતે તુ] અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો [ કયો:] બન્નેને [ વેતનવં પ્રસંગતિ] અચેતનપણાનો પ્રસંગ આવે-[ સભ્ય નિનાવમતમ્] કે જે જિનોને સમ્યક પ્રકારે અસંમત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com