________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાન શ્રીકુંદકુંદ
૬૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ नुपपद्यमानं मुक्तौ जीवस्य सद्भावमावेदयतीति।। ३७ ।।
कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को। चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण।।३८ ।।
कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमथैकः। चेतयति जीवराशिश्चेतकभावेन त्रिविधेन।।३८।।
चेतयितृत्वगुणव्याख्येयम्। एके हि चेतयितारः प्रकृष्टतरमोहमलीमसेन प्रकृष्टतरज्ञानावरणमुद्रितानुभावेन
*અન્યથા નહિ ઘટતું થયું, મોક્ષમાં જીવના સદ્દભાવને જાહેર કરે છે. ૩૭.
ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ “કાર્ય 'ને, કો જીવરાશિ “કર્મફળ ને, કોઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮.
અન્વયાર્થ- [ ત્રિવિધેન વેતવમાવેન] ત્રિવિધ ચેતકભાવ વડે [g: નીવરાશિ ] એક જીવરાશિ [ર્મનાં પૂનમ ] કર્મોના ફળને, [5: ] એક જીવરાશિ [વાર્ય] કાર્યને [ અથ ] અને [p:] એક જીવરાશિ [ જ્ઞાન] જ્ઞાનને [ રેતયતિ] ચેતે (–વેદે ) છે.
ટીકાઃ- આ, ચેતયિતૃત્વગુણની વ્યાખ્યા છે.
કોઈ ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ તો, જે અતિ પ્રકૃષ્ટ મોથી મલિન છે અને જેનો પ્રભાવ (શક્તિ ) અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતક
૧. અન્યથા = અન્ય પ્રકારે; બીજી રીતે. [ મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉક્ત આઠ
ભાવો ઘટે જ નહિ. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો, (૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે-એ વાત કેમ ઘટે? (૨) દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયોનો નાશ થયા કરે છે–એ વાત કેમ ઘટે ? (૩૬) દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય, સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે-એ વાતો કેમ ઘટે? (૭) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છે-એ વાત કેમ ઘટે ? અને (૮) કોઈક જીવદ્રવ્યમાં સાત અજ્ઞાન છે (અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાનપરિણામનો અંત આવે છે)–એ વાત કેમ ઘટે ? માટે આ આઠ ભાવો
દ્વારા મોક્ષમાં જીવની હયાતી સિદ્ધ થાય છે.] ૨. ચેતયિતૃત્વ = ચેતયિતાપણુંચેતનારપણું; ચેતકપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com