________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૫૩
अथैवं ज्ञानीनोऽथैः सहान्योन्यवृत्तिमत्त्वेऽपि परग्रहणमोक्षणपरिणमनाभावेन सर्व पश्यतोऽध्यवस्यतश्चात्यन्तविविक्तत्वं भावयति
गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं णिरवसेसं।। ३२।।
गृह्णाति नैव न मुञ्चति न परं परिणमति केवली भगवान्। पश्यति समन्ततः स जानाति सर्वं निरवशेषम्।।३२।।
गेण्हदि णेव ण मुंचदि गृहाति नैव मुञ्चति नैव ण परं परिणमदि परं परद्रव्यं ज्ञेयपदार्थं नैव परिणमति। स कः कर्ता। केवली भगवं केवली भगवान् सर्वज्ञः ततो ज्ञायते परद्रव्येण
* કાર્યમાં કારણનો ઉપચાર કરીને મયૂરાદિ દર્પણમાં છે' એમ વ્યવહારથી કહેવાય છે. એવી રીતે જ્ઞાનદર્પણમાં પણ સર્વ પદાર્થોના સમસ્ત જ્ઞયાકારોનાં પ્રતિબિંબ પડે છે અર્થાત્ પદાર્થોના શેયાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞયાકારો થાય છે (કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહિ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં થતા જ્ઞયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના જ્ઞયાકારો કાંઈ જ્ઞાનમાં પેઠા નથી. નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઈએ તો, જ્ઞાનમાં થતા જ્ઞયાકારોનાં કારણ પદાર્થોના જ્ઞયાકારો છે અને તેમનાં કારણ પદાર્થો છે–એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતા જ્ઞયાકારોનાં કારણ પદાર્થો છે; માટે તે (જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞયાકારોને જ્ઞાનમાં દેખીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને “પદાર્થો જ્ઞાનમાં છે' એમ વ્યવહારથી કહી શકાય છે.
૩૧.
હવે, એ રીતે વ્યવહારે) આત્માને પદાર્થો સાથે એકબીજામાં વર્તવાપણું હોવા છતાં, (નિશ્ચયથી) તે પરને ગ્રહ્યા-મૂકયા વિના તથા પરરૂપે પરિણમ્યા વિના સર્વને દેખતો-જાણતો હોવાથી તેને (પદાર્થો સાથે) અત્યંત ભિન્નપણું છે એમ દર્શાવે છેઃ
પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે; દેખે અને જાણે નિ:શેષે સર્વતઃ તે સર્વને. ૩૨.
અન્વયાર્થ- [વની ભાવીન] કેવળીભગવાન [૫૨] પરને [પર્વ ગૃાતિ] ગ્રહતા નથી, [ન મુરતિ] છોડતા નથી, [ ન પરિણમતિ] પરરૂપે પરિણમતા નથી; [ સા ] તેઓ [ નિરવશેષ સર્વ] નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સર્વ જ્ઞયોને) [ સમન્વત:] સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી ) [ પુણ્યતિ નાનાતિ] દેખું-જાણે છે.
* પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયૂરાદિ નિમિત્ત-કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com