________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૫૫
ये खलु श्रामण्यपरिणतिं प्रतिज्ञायापि, जीवितकषायकणतया, समस्तपरद्रव्यनिवृत्तिप्रवृत्तसुविशुद्धशिज्ञप्तिस्वभावात्मतत्त्ववृत्तिरूपां शुद्धोपयोगभूमिकामधिरोढुं न क्षमन्ते, ते तदुपकण्ठनिविष्टाः, कषायकुण्ठीकृतशक्तयो, नितान्तमुत्कण्ठुलमनसः, श्रमणाः किं भवेयुर्न वेत्यत्राभिधीयते। 'धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो व सग्गसुहं।।' इति स्वयमेव निरूपितत्वादस्ति तावच्छुभोपयोगस्य धर्मेण सहैकार्थसमवायः। ततः शुभोपयोगिनोऽपि धर्मसद्भावाद्भवेयुः श्रमणाः। किन्तु तेषां शुद्धोपयोगिभि: समं समकाष्ठत्वं न भवेत् , यतः शुद्धोपयोगिनो निरस्तसमस्तकषायत्वादनास्रवा
तत्र दृष्टान्तः-यथा निश्चयेन शुद्धबुद्धकस्वभावाः सिद्धजीवा एव जीवा भण्यते, व्यवहारेण चतुर्गतिपरिणता अशुद्धजीवाश्च जीवा इति; तथा शुद्धोपयोगिनां मुख्यत्वं, शुभोपयोगिनां तु चकारसमुच्चयव्याख्यानेन गौणत्वम्। कस्माद्गौणत्वं जातमिति चेत्। तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा तेष्वपि मध्ये शुद्धोपयोगयुक्ता अनास्रवाः, शेषाः सास्रवा इति यतः कारणात्। तद्यथानिजशुद्धात्मभावनाबलेन समस्तशुभाशुभसंकल्पविकल्परहितत्वाच्छुद्धो-पयोगिनो निरासवा एव, शेषाः शुभोपयोगिनो
ટીકા:- જેઓ ખરેખર શ્રામણ પરિણતિની પ્રતિજ્ઞા કરીને પણ, કષાયકણ જીવતો (યાત) હોવાથી, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિરૂપે પ્રવર્તતી એવી જે સુવિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવ આત્મતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધોપયોગભૂમિકા તેમાં આરોહણ કરવા અસમર્થ છે, તે (શુભોપયોગી) જીવો-કે જેઓ શુદ્ધોપયોગભૂમિકાના ઉપકંઠે રહેલા છે, કષાયે જેમની શક્તિને કુંઠિત કરી (-રૂંધી) છે અને જેઓ અત્યંત ઉત્કંઠિત (આતુર) મનવાળા છે તેઓ-શ્રમણ છે કે નથી, તે અહીં કહેવામાં આવે છે :
'धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो व સાસુહૃાા' એમ (૧૧ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદવે) પોતે જ નિરૂપણ કર્યું હોવાથી શુભપયોગને ધર્મની સાથે એકાર્યસમવાય છે; તેથી શુભોપયોગીઓ પણ, તેમને ધર્મનો સદ્ભાવ હોવાને લીધે, શ્રમણ છે. પરંતુ તેઓ શુદ્ધોપયોગીઓની સાથે સમાન કોટિના (સરખી હદના) નથી, કારણ કે શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ નિરાગ્નવ જ છે અને આ શુભોપયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી
૧. આત્મતત્ત્વનો સ્વભાવ સુવિશુદ્ધ દર્શન અને શાન છે. ૨. ઉપકંઠ = પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નજીકનો ભાગ; નિકટતા. ૩. અર્થ:- ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે
અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. ૪. એકાર્યસમવાય = એક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ. (આત્મપદાર્થમાં ધર્મ અને શુભોપયોગ સાથે
હોઈ શકે છે તેથી શુભોપયોગને ધર્મની સાથે એકાર્થસમવાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com