SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૩૯ आगमपूर्वा दृष्टिर्न भवति यस्येह संयमस्तस्य। नास्तीति भणति सूत्रमसंयतो भवति कथं श्रमणः ।। २३६ ।। इह हि सर्वस्यापि स्यात्कारकेतनागमपूर्विकया तत्त्वार्थश्रद्धानलक्षणया दृष्ट्या शून्यस्य स्वपरविभागाभावात कायकषायैः सहैक्यमध्यवसतोऽनिरुद्धविषयाभिलाषतया ष घातिनो भूत्वा सर्वतोऽपि कृतप्रवृत्तेः सर्वतो निवृत्त्यभावात्तथा परमात्मज्ञानाभावाद् ज्ञेयचक्रक्रमाक्रमणनिरर्गलज्ञप्तितया ज्ञानरूपात्मतत्त्वैकण्यप्रवृत्त्यभावाच्च संयम एव न तावत् सिद्धयेत्। जस्सेह आगमपूर्विका दृष्टि: सम्यक्त्वं नास्ति यस्येह लोके संजमो तस्स णत्थि संयमस्तस्य नास्ति इदि भणदि इत्येवं भणति कथयति। किं कर्तृ। सुत्तं सूत्रमागमः। असंजदो होदि किध समणो असंयतः सन श्रमणस्तपोधनः कथं भवति, न कथमपीति। तथाहि-यदि निर्दोषिनिजपरमात्मैवोपादेय इति रुचिरूपं सम्यक्त्वं नास्ति तर्हि परमागमबलेन विशदैकज्ञानरूपमात्मानं जानन्नपि सम्यग्दृष्टिर्न भवति, ज्ञानी च न भवति, तद्वयाभावे सति पञ्चेन्द्रियविषयाभिलाषषड्जीववधव्यावृत्तोऽपि संयतो न भवति। અન્વયાર્થઃ- [ રૂદ] આ લોકમાં [ ચર્ચ] જેને [ 11મપૂર્વા દfe:] આગમપૂર્વક દષ્ટિ (દર્શન) [ મવતિ] નથી [તચ] તેને [ સંયમડ] સંયમ [સ્તિ] નથી [તિ] એમ [સૂત્ર મળતિ] સૂત્ર કહે છે; અને [ સંયત:] અસંયત તે [ શ્રમ":] શ્રમણ [થે ભવતિ] કઈ રીતે હોય? ટીકાઃ- આ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી દૃષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે જ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એકે તરફથી–જરાય નિવૃત્તિ નથી), તેમ જ ૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે શેયસમૂહને ક્રમે જાણતી નિરર્ગળજ્ઞતિ હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ સિદ્ધ ૧. તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી = તત્ત્વાર્થનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવી. [ સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન છે. તે આગમપૂર્વક હોય છે. આગમનું ચિહ્ન “સાત્ 'કાર છે. ] ૨. જે જીવોને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઇન્દ્રિયોના વિષયોનો સંયોગ ન દેખાતો હોય, છ જવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બિલકુલ નિવૃત્તિ નથી. ૩. નિર્ગળ = અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વચ્છંદી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy