________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
पर्यायतत्परिणतपुरुषविनीतताभिप्रायप्रवर्तकचित्तपुद्गलाश्च कायवद्वचनमनसी अपि न वस्तुधर्मः ।। २२५ ।।
भवन्ति।
वण्णेसु तीसु एक्को कल्लाणंगो तवोसहो वयसा ।
सुमुह कुच्छारहिदो लिंगग्गहणे हवदि जोग्गो ।। २९ ।।
वण्णेसु तीसु एक्को वर्णेषु त्रिष्वेक: बाह्मणक्षत्रियवैश्यवर्णेष्वेकः। कल्लाणंगो कल्याणाङ्ग आरोग्यः । तवोसहो वयसा तपःसहः तपःक्षमः। केन। अतिवृद्धबालत्वरहितवयसा । सुमुहो निर्विकाराभ्यन्तरपरमचैतन्यपरिणतिविशुद्धिज्ञापकं गमकं बहिरङ्गनिर्विकारं मुखं यस्य, मुखावयवभङ्गरहितं वा स भवति सुमुखः । कुच्छारहिदो लोकमध्ये दुराचाराद्यपवादरहितः। लिंगग्गहणे हवदि जोग्गो एवंगुणविशिष्टपुरुषो जिनदीक्षाग्रहणे योग्यो भवति । यथायोग्यं सच्छूद्राद्यपि।। २९ ।। अथ निश्चयनयाभिप्रायं कथयति
जो रयणत्तयणासो सो भंगो जिणवरेहिं णिद्दिट्ठो ।
सेसं भगेण पुणो ण होदि सल्लेहणाअरिहो ।। ३० ।।
=
૪૧૫
इदमत्र तात्पर्यं,
जो रयणत्तयणासो सो भंगो जिणवरेहिं णिद्दिट्ठो यो रत्नत्रयनाशः स भङ्गो जिनवरैर्निर्दिष्टः। विशुद्धज्ञानदर्शनस्वभावनिजपरमात्मतत्त्वसम्यक् श्रद्धाज्ञानानुष्ठानरूपो योऽसौ निश्चयरत्नत्रयस्वभावस्तस्य विनाशः स एव निश्चयेन नाशो भङ्गो जिनवरैर्निर्दिष्टः । सेसं भंगेण पुणो शेषभङ्गेन पुनः शेषखण्डमुण्डवातवृषणादिभङ्गेन ण होदि सल्लेहणाअरिहो न भवति सल्लेखनार्हः । लोकदुगुञ्छाभयेन निर्ग्रन्थरूपयोग्यो न भवति । कौपीनग्रहणेन तु भावनायोग्यो भवतीत्यभिप्रायः ।। * ३० ।। एवं स्त्रीनिर्वाणनिराकरणव्याख्यानमुख्यत्वेनैकादशगाथाभिस्तृतीयं गतम् ।
स्थलं
अथ
पूर्वोक्तस्योपकरणरूपापवाद
ક૨ના૨ દર્શનાદિક જે પર્યાયો તે-રૂપે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનીતતાનો અભિપ્રાય પ્રવર્તાવનારાં ચિત્તપુદ્ગલો. (અપવાદમાર્ગમાં જે ઉ૫ક૨ણભૂત ઉપધિનો નિષેધ નથી તેના ઉપરોક્ત ચાર ભેદો છે. )
આ અહીં તાત્પર્ય છે કે કાયાની માફક વચન અને મન પણ વસ્તુધર્મ નથી.
ભાવાર્થ:- જે શ્રમણને શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત, સર્વ કૃત્રિમતાઓથી રહિત યથાજાત રૂપ સન્મુખ વૃત્તિ જાય, તેને કાયાનો પરિગ્રહ છે; જે શ્રમણને ગુરુ-ઉપદેશના શ્રવણમાં વૃત્તિ રોકાય, તેને વચનપુદ્દગલોનો પરિગ્રહ છે; જે શ્રમણને સૂત્રાઘ્યયનમાં વૃત્તિ રોકાય, તેને સૂત્રપુદ્દગલોનો પરિગ્રહ છે; અને જે શ્રમણને યોગ્ય પુરુષના વિનયરૂપ પરિણામ થાય, તેને મનનાં પુદ્ગલોનો પરિગ્રહ છે. જોકે આ પરિગ્રહો ઉપકરણભૂત હોવાથી અપવાદ માર્ગમાં તેમનો નિષેધ નથી, તોપણ તેઓ वस्तुधर्म नथी. २२५.
૧. વિનીતતા વિનય; નમ્રતા. [ સમ્યગ્દર્શનાદિ પર્યાયે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનયભાવે પ્રવર્તવામાં મનનાં પુદ્દગલો નિમિત્તભૂત છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com