________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सह
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
पाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयशुद्धदर्शनज्ञानस्वभावान्
शेषानतीततीर्थनायकान्, सर्वान्
सिद्धांश्च, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारयुक्तत्वात्संभावितपरमशुद्धोपयोगभूमिकानाचार्योपाध्यायसाधुत्वविशिष्टान् श्रमणांश्च प्रणमामि ।। २।। तदन्वेतानेव पञ्चपरमेष्ठिनस्तत्तद्व्यक्तिव्यापिनः सर्वानेव सांप्रतमेतत्क्षेत्रसंभवतीर्थकरासंभवान्महाविदेहभूमिसंभवत्वे सति मनुष्यक्षेत्रप्रवर्ति-भिस्तीर्थनायकैः वर्तमानकालं गोचरीकृत्य युगपद्युगपत्प्रत्येकं प्रत्येकं मोक्षलक्ष्मीस्वयंवरायमाणपरमनैर्ग्रन्थ्यदीक्षाक्षणो चितमङ्गलाचारभूतकृतिकर्मशास्त्रोपदिष्टवन्दनाभिधानेन सम्भावयामि ।।३।।
विशुद्धद्रव्यगुणपर्यायात्मके चिद्वस्तुनि यासौ रागादिविकल्परहितनिश्चलचित्तवृत्तिस्तदन्तर्भूतेन व्यवहारपञ्चाचारसहकारिकारणोत्पन्नेन निश्चयपञ्चाचारेण परिणतत्वात् सम्यग्ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारोपेतानिति। एवं शेषत्रयोविंशतितीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गता ।। २ ।। अथ ते ते सव्वे तांस्तान्पूर्वोक्तानेव पञ्चपरमेष्ठिनः सर्वान् वंदामि य वन्दे, अहं कर्ता । कथं । समगं समगं समुदायवन्दनापेक्षया युगपद्युगपत् । पुनरपि कथं । पत्तेगमेव पत्तेगं प्रत्येकवन्दनापेक्षया प्रत्येकं प्रत्येकम्। न केवलमेतान् वन्दे । अरहंते अर्हतः । किंविशिष्टान् । वट्टंते माणुसे खेत्ते वर्तमानान्। क्व। मानुषे क्षेत्रे ।
च
ત્યારપછી જેઓ વિશુદ્ધસત્તાવાળા હોવાથી તાપથી ઉત્તીર્ણ થયેલા (છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળેલા) ઉત્તમ સુવર્ણ સમાન શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને પામ્યા છે એવા શેષ અતીત તીર્થંકરોને અને સર્વ સિદ્ધોને, તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર સહિત હોવાથી જેમણે ૫૨મ શુદ્ધ ઉ૫યોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને-કે જેઓ આચાર્યત્વ, ઉપાધ્યાયત્વ અને સાધુત્વરૂપ વિશેષોથી વિશિષ્ટ ( –ભેદવાળા ) છે તેમને-પ્રણમું છું.
ત્યારપછી આ જ પંચપરમેષ્ઠીને, તે તે વ્યક્તિમાં (પર્યાયમાં) વ્યાપનારા બધાયને, હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ હોવાથી અને મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરોનો સદ્દભાવ હોવાથી મનુષ્યક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત વર્તમાનકાળગોચર કરીને, ( –મહાવિદેહક્ષેત્રમાં વર્તતા શ્રીસીમંધરાદિ તીર્થંકરોની જેમ જાણે બધાય પંચપરમેષ્ઠી ભગવંતો વર્તમાનકાળમાં જ વર્તતા હોય એમ અત્યંત ભક્તિને લીધે ભાવીને-ચિંતવીને, તેમને) યુગપદ્ યુગપદ્ અર્થાત્ સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને અર્થાત્ વ્યક્તિગતરૂપે સંભાવું છું. કઈ રીતે સંભાવું છું? મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે ૫૨મ નિગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ (-આનંદમય પ્રસંગ ) તેને ઉચિત મંગળાચરણભૂત જે કૃતિકર્મશાસ્ત્રોપદિષ્ટ વંદનોચ્ચાર (કૃતિકર્મશાસ્ત્ર ઉપદેશેલાં સ્તુતિવચન) તે વડે સંભાવું છું.
૧. અતીત = गत; थ गयेला; भूतअणना
२. संभावयुं = संभावना ४२वी; सन्मान युं; आराधयुं.
3. अंगमाघ १४ प्रडीएर्शमां छहुं प्रडीएर्श 'तिर्भ' छे, मां नित्य नैमित्तिङ डियानुं वर्शन छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com