________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
390
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
'जैनं ज्ञानं ज्ञेयतत्त्वप्रणेतृ स्फीतं शब्दब्रह्म सम्यग्विगाह्य। संशुद्धात्मद्रव्यमात्रैकवृत्त्या नित्यं युक्तैः स्थीयतेऽस्माभिरेवम्।।१०।। 'ज्ञेयीकुर्वन्नञ्जसासीमविश्वं ज्ञानीकुर्वन् ज्ञेयमाक्रान्तभेदम्। आत्मीकुर्वन् ज्ञानमात्मान्यभासि स्फूर्जत्यात्मा ब्रह्म सम्पद्य सद्यः।।११।।
दसणसंसुद्धाणं सम्मण्णाणोवजोगजुत्ताणं।
अव्वाबाधरदाणं णमो णमो सिद्धसाहूणं ।। २००१४।। णमो णमो नमो नमः। पुनः पुनर्नमस्करोमीति भक्तिप्रकर्षं दर्शयति। केभ्यः। सिद्धसाहूणं। सिद्धसाधुभ्यः। सिद्धशब्दवाच्यस्वात्मोपलब्धिलक्षणार्हत्सिद्धेभ्यः, साधुशब्दवाच्यमोक्षसाधकाचार्योपाध्यायसाधुभ्यः। पुनरपि कथंभूतेभ्यः। दंसणसंसुद्धाणं मूढत्रयादिपञ्चविंशतिमलरहितसम्यग्दर्शनसंशृद्धेभ्यः। पूनरपि कथंभूतेभ्यः। सम्मण्णाणोवजोगजुत्ताणं संशयादिरहितं सम्यग्ज्ञानं, तस्योपयोग: सम्यग्ज्ञानोपयोगः, योगो निर्विकल्पसमाधिर्वीतरागचारित्रमित्यर्थः, ताभ्यां युक्ताः सम्यग्ज्ञानोपयोगयुक्तास्तेभ्यः। पुनश्च किंरूपेभ्यः। अव्वाबाधरदाणं सम्यग्ज्ञानादिभावनोत्पन्ना
तसुखरतेभ्यश्च।। २०० *१४।। इति नमस्कारगाथासहितस्थलचतुष्टयेन चतुर्थविशेषान्तराधिकार: समाप्तः। एवं अत्थित्तणिच्छिदस्स हि' इत्याद्येकादश
[ હવે શ્લોક દ્વારા જિનભગવંતે કહેલા શબ્દબ્રહ્મના સમ્યક અભ્યાસનું ફળ કહેવામાં આવે છે.]
[ અર્થ:-] એ રીતે શેયતત્ત્વને સમજાવનારા જૈન જ્ઞાનમાં-વિશાળ શબ્દબ્રહ્મમાં-સમ્યકપણે અવગાહન કરીને (ડૂબકી મારીને, ઊંડા ઊતરીને, નિમગ્ન થઈને), અમે માત્ર શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જે એક વૃત્તિ (પરિણતિ) તેનાથી સદા યુક્ત રહીએ છીએ.
[ હવે શ્લોક દ્વારા મુક્ત આત્માના જ્ઞાનનો મહિમા કરીને શેયતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની पूति ६२पामा माये छ:]
[अर्थ:-] आत्मा प्राने (५२मात्म५९॥ने, सिद्धत्यने) ३ मीने, असीम (अनंत) વિશ્વને ઝડપથી (એક સમયમાં ) શેયરૂપ કરતો, ભેદોને પામેલાં શયોને જ્ઞાનરૂપ કરતો (અર્થાત્ અનેક પ્રકારનાં શેયોને જ્ઞાનમાં જાણતો) અને સ્વપરપ્રકાશક જ્ઞાનને આત્મારૂપ કરતો, પ્રગટ-દેદીપ્યમાન થાય
૧. શાલિની છંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com