SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 3०२ પ્રવચનસાર [ भगवानश्री अथात्मनोऽत्यन्तविभक्तत्वाय परद्रव्यसंयोगकारणस्वरूपमालोचयति अप्पा उवओगप्पा उवओगो णाणदंसणं भणिदो। सो वि सुहो असुहो वा उवओगो अप्पगो हवदि।। १५५ ।। आत्मा उपयोगात्मा उपयोगो ज्ञानदर्शनं भणितः। सोऽपि शुभोऽशुभो वा उपयोग आत्मनो भवति।।१५५ ।। द्रव्ये, स तु भेदज्ञानी विशुद्धज्ञानदर्शनस्वभावमात्मतत्त्वं विहाय देहरागादिपरद्रव्ये मोहं न गच्छतीत्यर्थः।। १५४।। एवं नरनारकादिपर्यायैः सह परमात्मनो विशेषभेदकथनरूपेण प्रथमस्थले गाथात्रयं गतम्। अथात्मन ♚क्तप्रकारेण नरनारकादिपर्यायैः सह भिन्नत्वपरिज्ञानं जातं, तावदिदानी तेषां संयोगकारणं कथ्यते-अप्पा आत्मा भवति। कथंभूतः। उवओगप्पा चैतन्यानुविधायी योऽसावुपयोगस्तेन निर्वृत्तत्वादुपयोगात्मा। उवओगो णाणदंसणं भणिदो स चोपयोगः सविकल्पं ज्ञानं निर्विकल्पं दर्शनमिति भणितः। सो वि सुहो सोऽपि ज्ञानदर्शनोपयोगो धर्मानुरागरूपः शुभः, ભાવાર્થ - મનુષ્ય, દેવ વગેરે અનેકદ્રવ્યાત્મક પર્યાયોમાં પણ જીવનું સ્વરૂપ અસ્તિત્વ અને દરેક પરમાણુનું સ્વરૂપ-અસ્તિત્વ તદ્દન ભિન્નભિન્ન છે. સૂક્ષ્મતાથી જોતાં ત્યાં જીવ અને પુદ્ગલનું સ્વરૂપ-અસ્તિત્વ (અર્થાત પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય અને ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય) સ્પષ્ટપણે ભિન્ન જાણી શકાય છે. સ્વ-પરનો ભેદ પાડવા માટે જીવે આ સ્વરૂપ-અસ્તિત્વને પગલે પગલે ખ્યાલમાં લેવું योग्य छे. ते ॥ प्रमाणे : सा ( वामा आवत) येतन द्रव्य-ए-पर्याय मने येतन धौव्यउत्पाह-व्यय ४नो स्वभाव छ मेवो इंसा (पुसथी) हो २त्यो; भने । अयेतन द्रव्य-गुપર્યાય અને અચેતન ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યય જેનો સ્વભાવ છે એવું પુદ્ગલ આ (મારાથી) જાદું રહ્યું. માટે મને પર પ્રત્યે મોહ નથી; સ્વ-પરનો ભેદ છે. ૧૫૪. હવે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના સંયોગના કારણનું સ્વરૂપ વિચારે છે: છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-શાન છે; ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫. अन्वयार्थ:- [आत्मा उपयोगात्मा ] मात्मा ७५योगात्म छ; [ उपयोगः] उपयोग [ ज्ञानदर्शनं भणित:] न-शन हे छ; [अपि] भने [आत्मनः ] आत्मानो [ स: उपयोग:] ते उपयोग [ शुभः अशुभः वा] शुम अथवा अशुभ [ भवति ] छोय छे. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy