________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथात्मनोऽन्यद्रव्यसंकीर्णत्वेऽप्यर्थनिश्चायकमस्तित्वं स्वपरविभावहेतुत्वेनोद्योतयति
तं सब्भावणिबद्धं दव्वसहावं तिहा समक्खादं। जाणदि जो सवियप्पं ण मुहदि सो अण्णदवियम्हि।। १५४ ।।
तं सद्भावनिबद्धं द्रव्यस्वभावं त्रिधा समाख्यातम्।
जानाति यः सविकल्पं न मुह्यति सोऽन्यद्रव्ये।। १५४ ।। यत्खलु स्वलक्षणभूतं स्वरूपास्तित्वमर्थनिश्चायकमाख्यातं स खलु द्रव्यस्य स्वभाव एव, सद्भावनिबद्धत्वाद्रव्यस्वभावस्य। यथासौ द्रव्यस्वभावो द्रव्यगुणपर्यायत्वेन स्थित्युत्पादव्ययत्वेन च त्रितयी विकल्पभूमिकामधिरूढः परिज्ञायमानः परद्रव्ये मोहमपोह्य स्वपर
संभवन्तीति।। १५३ ।। अथ स्वरूपास्तित्वलक्षणं परमात्मद्रव्यं योऽसौ जानाति स परद्रव्ये मोहं न करोतीति प्रकाशयति-जाणदि जानाति। जो यः कर्ता। कम्। तं पूर्वोक्तं दव्वसहावं परमात्मद्रव्यस्वभावम्। किंविशिष्टम्। सब्भावणिबद्धं स्वभावः स्वरूपसत्ता तत्र निबद्धमाधीनं तन्मयं
હવે, આત્માનું અન્ય દ્રવ્ય સાથે સંયુક્તપણું હોવા છતાં, *અર્થનિશ્ચાયક અસ્તિત્વને સ્વ-પરના વિભાગના હેતુ તરીકે સમજાવે છે:
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્ય લહે. ૧૫૪. અન્વયાર્થ:- [ :] જે જીવ [ તં] તે (પૂવોક્ત) [ સાવનિર્દુ] અસ્તિત્વનિષ્પન્ન, [ ત્રિધા સમરથાતં] ત્રણ પ્રકારે કહેલા, [ સવિન્દ] ભેદોવાળા [દ્રવ્યસ્વમાનં] દ્રવ્યસ્વભાવને [નાનાતિ] જાણે છે, [સ:] તે [મચંદ્રવ્ય ] અન્ય દ્રવ્યમાં [ન મુક્ષ્યતિ ] મોહ પામતો નથી.
ટીકાઃ- જે, દ્રવ્યને નક્કી કરનારું, સ્વલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વ કહેવામાં આવ્યું, તે ખરેખર દ્રવ્યનો સ્વભાવ જ છે; કારણ કે દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વનિષ્પન્ન (અસ્તિત્વનો બનેલો) છે. દ્રવ્યગુણ-પર્યાયપણે તથા ધ્રૌવ્ય-ઉત્પાદ-વ્યયપણે ત્રયાત્મક ભેદભૂમિકામાં આરૂઢ એવો આ દ્રવ્યસ્વભાવ જણાતો થકો પરદ્રવ્ય પ્રત્યેના મોહને દૂર કરીને સ્વ-પરના વિભાગનો
* અર્થનિશ્ચાયક = દ્રવ્યનો નિશ્ચય કરનાર; દ્રવ્યને નક્કી કરનારું. (દ્રવ્યનો નિર્ણય કરવાનું સાધન જે સ્વરૂપ
અસ્તિત્વ તે સ્વ-પરનો ભેદ પાડવામાં સાધનભૂત છે એમ આ ગાળામાં સમજાવે છે. ) * ત્રયાત્મક = ત્રણસ્વરૂપ; ત્રણના સમૂહસ્વરૂપ. (દ્રવ્યનો સ્વભાવ દ્રવ્ય, ગુણ ને પર્યાય એવા ત્રણ ભેદોવાળો
તથા ધ્રૌવ્ય, ઉત્પાદ ને વ્યય એવા ત્રણ ભેદોવાળો છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com