SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates इन?नशास्त्रमाणा] યતત્ત્વ-પ્રજ્ઞાપન ૨૮૭ सर्ववृत्तित्वविरोधात्। सर्वस्यापि हि कालपदार्थस्य यः सूक्ष्मो वृत्त्यंशः स समयो, न तु तदेकदेशस्य। तिर्यक्प्रचयस्योर्ध्वप्रचयत्वप्रसंगाच। तथा हि-प्रथममेकेन प्रदेशेन वर्तते, ततोऽन्येन, ततोऽप्यन्यतरेणेति तिर्यकप्रचयोऽप्यूर्ध्वप्रचयीभय प्रदेशमात्रं द्रव्यमवस्थापयति। ततस्तिर्यक्प्रचयस्योर्ध्वप्रचयत्वमनिच्छता प्रथममेव प्रदेशमात्रं कालद्रव्यं व्यवस्थापयितव्यम्।।१४४।। अथैवं ज्ञेयतत्त्वमुक्त्वा ज्ञानज्ञेयविभागेनात्मानं निश्चिन्वन्नात्मनोऽत्यन्तविभक्तत्वाय व्यवहारजीवत्वहेतुमालोचयति तथास्तित्वं प्रदेशं विना न घटते। यश्च प्रदेशवान् स कालपदार्थ इति। अथ मतं कालद्रव्याभावेऽप्युत्पादव्ययध्रौव्यत्वं घटते। नैवम्। अङ्गुलिद्रव्याभावे वर्तमानवक्रपर्यायोत्पादो भूतर्जुपर्यायस्य विनाशस्तदुभयाधारभूतं ध्रौव्यं कस्य भविष्यति। न कस्यापि। तथा कालद्रव्याभावे वर्तमानसमयरूपोत्पादो भूतसमयरूपो विनाशस्तदुभयाधारभूतं ध्रौव्यं कस्य भविष्यति। न कस्यापि। एवं सत्येतदायाति-अन्यस्य भङ्गोऽन्यस्योत्पादोऽन्यस्य ध्रौव्यमिति सर्वं वस्तुस्वरूपं विप्लवते। तस्माद्वस्तुविप्लवभयादुत्पादव्ययध्रौव्याणां कोऽप्येक आधारभूतोऽस्तीत्यभ्यु-पगन्तव्यम्। स चैकप्रदेशरूप: कालाणुपदार्थ एवेति। अत्रातीतानन्तकाले ये केचन सिद्धसुखभाजनं जाताः, भाविकाले च 'आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्' इत्यादिविशेषणविशिष्टसिद्धसुखस्य भाजनं भविष्यन्ति ते सर्वेऽपि काललब्धिवशेनैव। तथापि तत्र निजपरमात्मोपादेयरुचिरूपं वीतरागचारित्राविनाभूतं यन्निश्चयसम्यक्त्वं तस्यैव मुख्यत्वं, न च कालस्य, तेन स हेय इति। तथा चोक्तम्- “किं पलविएण बहुणा जे सिद्धा णरवरा गये काले सिज्झहहि जे वि भविया तं जाणह (१) [द्रव्यना मेशिनी परिणतिने मापा द्रव्यनी परिति मानवानो प्रसंग आवे छ.] એક દેશની વૃત્તિ તે આખા દ્રવ્યની વૃત્તિ માનવામાં વિરોધ છે. આખાય કાળપદાર્થનો જે સૂક્ષ્મ વૃક્વંશ તે સમય છે, પરંતુ તેના એક દેશનો વૃક્વંશ તે સમય નથી. વળી, (૨) તિર્યકપ્રચયને ઊર્ધ્વપ્રચયપણાનો પ્રસંગ આવે છે. તે આ પ્રમાણે : પ્રથમ કાળદ્રવ્ય એક પ્રદેશે વર્તે, પછી બીજા પ્રદેશે વર્તે, પછી વળી અન્ય પ્રદેશે વર્તે (આવો પ્રસંગ આવે છે). આમ તિર્યકપ્રચય ઊર્ધ્વપ્રચય બનીને દ્રવ્યને પ્રદેશમાત્ર સ્થાપિત કરે છે (અર્થાત્ તિર્યકપ્રચય તે જ ઊર્ધ્વપ્રચય છે એમ માનવાનો પ્રસંગ આવતો હોવાથી દ્રવ્ય પ્રદેશમાત્ર જ સિદ્ધ થાય છે). માટે તિર્યકપ્રચયને ઊર્ધ્વપ્રચયપણું નહિ ઇચ્છનારે પ્રથમ જ કાળદ્રવ્યને પ્રદેશમાત્ર નક્કી કરવું. (माम शेयतत्त्व-प्रशनने विषे द्रव्यविशेष५२॥५न समाप्त थयु.) १४४. હવે, એ રીતે યતત્ત્વ કહીને, જ્ઞાન અને શેયના વિભાગ વડે આત્માને નક્કી કરતા થકા, આત્માને અત્યંત વિભક્ત (ભિન્ન) કરવા માટે વ્યવહારજીવત્વનો હેતુ વિચારે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy