SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः ન્વ-પ્રમા-પ્રણય-ર્તિ-વિભૂષિતાશ: / यश्चारु-चारण-कराम्बजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। [ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ] અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ? ...........વો હન્ડો યતીન્દ્ર: | रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।। [વિંધ્યગિરિ-શિલાલેખ ] Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy