________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
પ્રવચનસાર
[ भगवान श्री
निष्कम्प एवावतिष्ठते। अलमतिविस्तरेण। स्वस्ति स्याद्वादमुद्रिताय जैनेन्द्राय शब्दब्रह्मणे। स्वस्ति तन्मूलायात्मतत्त्वोपलम्भाय च, यत्प्रसादादुद्ग्रन्थितो झगित्येवासंसारबद्धो मोहग्रन्थिः। स्वस्ति च परमवीतरागचारित्रात्मने शुद्धोपयोगाय, यत्प्रसादादयमात्मा स्वयमेव धर्मो भूतः ।।९२।।
__(मन्दाक्रान्ता) आत्मा धर्मः स्वयमिति भवन प्राप्य शुद्धोपयोगं नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय। प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां स्फूर्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्।।५।।
पूर्वसूत्रोक्तं मुनीश्वरं दृष्ट्वा तुष्टो निर्भरगुणानुरागेण संतुष्टः सन्। किं करोति। अब्भुट्टित्ता करेदि सक्कारं अभ्युत्थानं कृत्वा मोक्षसाधकसम्यक्त्वादिगुणानां सत्कारं प्रशंसां करोति वंदणणमंसणादिहिं तत्तो सो धम्ममादियदि ‘तवसिद्ध णयसिद्धे' इत्यादि वन्दना भण्यते, नमोऽस्त्विति नमस्कारो भण्यते, तत्प्रभृतिभक्तिविशेषैः तस्माद्यतिवरात्स भव्य: पुण्यमादत्ते पुण्यं गृह्णाति इत्यर्थः।। *८।। अथ तेन पुण्येन भवान्तरे किं फलं भवतीति प्रतिपादयति
तेण णरा व तिरिच्छा देविं वा माणुसिं गदिं पप्पा। विहविस्सरियेहिं सया संपुण्णमणोरहा होति।।९।।
ધર્મ થઈને, સમસ્ત વિદ્યુનો નાશ થયો હોવાથી સદાય નિષ્કપ જ રહે છે. અતિ વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તી સ્યાદ્વાદમુદ્રિત જૈનેંદ્ર શબ્દબ્રહ્મ; જયવંત વર્તે તે શબ્દબ્રહ્મમૂલક આત્મતત્ત્વ-ઉપલબ્ધિ-કે જેના પ્રસાદને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી મોહગ્રંથિ તુરત જ છૂટી ગઈ; અને જયવંત વર્તા પરમ વીતરાગચારિત્રસ્વરૂપ શુદ્ધોપયોગ કે જેના પ્રસાદથી આ આત્મા સ્વયમેવ (પોતે જ ) ધર્મ થયો. ८२.
[હવે શ્લોકદ્વારા જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ]
[ અર્થ-] એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત્ પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્વમાં લીન થઈન, અત્યત અવિચળપણાને લીધ, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહેજપણે વિલસતા (–સ્વભાવથી જ પ્રકાશતા ) રત્નદીપકની નિષ્કપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કપપણે અત્યંત પ્રકાશ્યા-જાણ્યા કરે છે).
૧. સ્યાદ્વાદમુદ્રિત જૈનંદ્ર શબ્દબ્રહ્મ = સ્યાદ્વાદની છાપવાળું જિનંદ્રનું દ્રવ્યશ્રુત ૨. શબ્દબ્રહ્મમૂલક = શબ્દબ્રહ્મ જેનું મૂળ છે એવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com