________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सातत्त्व-प्रशान
૧૨૫
कुलिशायुधचक्रधराः शुभोपयोगात्मकैः भोगैः। देहादीनां वृद्धिं कुर्वन्ति सुखिता इवाभिरताः।। ७३।।
यतो हि शक्राश्चक्रिणश्च स्वेच्छोपगतैर्भोगैः शरीरादीन् पुष्णन्तस्तेषु दुष्टशोणित इव जलौकसोऽत्यन्तमासक्ताः सुखिता इव प्रतिभासन्ते, ततः शुभोपयोगजन्यानि फलवन्ति पुण्यान्यवलोक्यते।।७३।।
शुद्धोपयोगाद्विलक्षण: शुभाशुभोपयोगः कथं भिन्नत्वं लभते, न कथमपीति भावः।। ७२।। एवं स्वतन्त्रगाथाचतुष्टयेन प्रथमस्थलं गतम्। अथ पुण्यानि देवेन्द्रचक्रवर्त्यादिपदं प्रयच्छन्ति इति पूर्व प्रशंसां करोति। किमर्थम्। तत्फलाधारेणाग्रे तृष्णोत्पत्तिरूपदुःखदर्शनार्थं। कुलिसाउहचक्कधरा देवेन्द्राश्चक्रवर्तिनश्च कर्तारः। सुहोवओगप्पगेहिं भोगेहिं शुभोपयोगजन्यभोगैः कृत्वा देहादीणं विद्धिं करेंति विकुर्वणारूपेण देहपरिवारादीनां वृद्धिं कुर्वन्ति। कथंभूताः सन्तः। सुहिदा इवाभिरदा सुखिता इवाभिरता आसक्ता इति। अयमत्रार्थ:-यत्परमातिशयतृप्तिसमुत्पादकं विषयतृष्णाविच्छित्तिकारकं च स्वाभाविकसुखं तदलभमाना दुष्टशोणिते जलयूका इवासक्ताः सुखाभासेन देहादीनां वृद्धिं कुर्वन्ति। ततो ज्ञायते तेषां स्वाभाविकं सुखं नास्तीति।। ७३ ।। अथ पुण्यानि जीवस्य विषयतृष्णामुत्पाद
सन्वयार्थ:- [ कुलिशायुधचक्रधराः ] 4%परो भने २६५२0 (-द्रो भने यवतागो) [शभोपयोगात्मकैः भोगै: शमोपयोगमा (५श्योन। ३३५) (भाग 3 | देहादीनां हाहना [वृद्धिं कुर्वंति] पुष्टि ४२. छ भने [ अभिरताः] (ो शत) मोगमा २१ पर्तत। [ सुखिताः इव] सुपी ४५मासे छे ( भाटे पुथ्यो विद्यमान छ ५२i).
ટીકા:- શકેંદ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઇચ્છા પ્રમાણે મળેલા ભોગો વડે શરીરાદિને પોષતા થકા-જેમ જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તતી થકી સુખી જેવી ભાસે છે તેમ-તે ભોગોમાં અત્યંત આસક્ત વર્તતા થકા સુખી જેવા ભાસે છે; માટે શુભોપયોગજન્ય ફળવાળાં પુણ્યો જોવામાં આવે છે (અર્થાત્ શુભોપયોગજન્ય એવાં જે ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે ).
ભાવાર્થ:- જે ભોગોમાં આસક્ત વર્તતા થકા ઇદ્રો વગેરે જળોની માફક સુખી જેવા ભાસે છે, તે ભોગો પુણ્યના ફળ છે; માટે પુણ્યની હયાતી છે ખરી. (આ પ્રમાણે આ ગાથામાં પુણ્યનું વિદ્યમાનપણું સ્વીકારીને હવેની ગાથાઓમાં પુણને દુઃખના કારણરૂપ દર્શાવશે.) ૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com