SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] सातत्त्व-प्रशान १०७ अथ पुनरपि केवलस्य सुखस्वरूपतां निरूपयन्नुपसंहरति णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी। णट्ठमणिटुं सव्वं इ8 पुण जं तु तं लद्धं ।। ६१।। ज्ञानमर्थान्तगतं लोकालोकेष विस्तृता दृष्टिः। नष्टमनिष्टं सर्वमिष्टं पुनर्यत्तु तल्लब्धम्।।६१।। स्वभावप्रतिघाताभावहेतुकं हि सौख्यम्। आत्मनो हि दृशिज्ञप्ती स्वभावः, तयोर्लोकालोकविस्तृतत्वेनार्थान्तगतत्वेन च स्वच्छन्दविजृम्भितत्वाद्भवति प्रतिघाताभावः। ततस्तद्धेतुकं सौख्यमभेदविवक्षायां केवलस्य स्वरूपम्। किंच केवलं सौख्यमेव; सर्वानिष्टप्रहाणात्, प्रकारान्तरेण दृढयति–णाणं अत्यंतगयं ज्ञानं केवलज्ञानमर्थान्तगतं ज्ञेयान्तप्राप्तं लोया वित्थडा दिट्ठी लोकालोकयोर्विस्तृता दृष्टि: केवलदर्शनम्। णट्ठमणिटुं सव्वं अनिष्टं दुःखमज्ञानं च तत्सर्वं नष्टं इ8 पुण जं हि तं लद्धं इष्टं पुनर्यद् ज्ञानं सुखं च हि स्फुटं तत्सर्वं लब्धमिति। तद्यथास्वभावप्रतिघाताभावहेतुकं सुखं भवति। स्वभावो हि केवलज्ञानदर्शनद्वयं, तयोः प्रतिघात आवरणद्वयं, तस्याभावः केवलिना, तत: कारणात्स्वभावप्रतिघाताभाव-हेतुकमक्षयानन्तसुखं भवति। હવે ફરીને પણ “કેવળ (અર્થાત્ કેવળજ્ઞાન) સુખસ્વરૂપ છે' એમ નિરૂપણ કરતાં ઉપસંહાર २. छ: અર્થાન્તગત છે જ્ઞાન, લોકાલોકવિસ્તૃત દૃષ્ટિ છે; છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઇષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧. अन्वयार्थ:- [ ज्ञानं] शान [अर्थान्तगतं] पर्थोनपारने पामेलु [ दृष्टि: ] अने शन [ लोकालोकेषु विस्तृता] austraswi विस्तृत छ; [ सर्वं अनिष्टं ] सर्व मनिष्ट [ नष्टं ] न॥ ५भ्युं [पुनः] भने [ यत् तु] ४ [ इष्टं] ४ष्ट छ [ तत्] ते सर्व [ लब्धं ] प्रास. थयुं छे. (तेथी उवण અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે. ) ટીકા:- સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આત્માનો સ્વભાવ દર્શનશાન છે; (કવળદશામાં) તેમના (-દર્શનશાનના) પ્રતિઘાતનો અભાવ છે, કારણ કે દર્શન લોકાલોકમાં વિસ્તૃત હોવાથી અને જ્ઞાન પદાર્થોના પારને પામેલું હોવાથી તેઓ (દર્શન-જ્ઞાન) સ્વચ્છંદપણે (-સ્વતંત્રતાથી, અંકુશ વગર, કોઈથી દબાયા વિના) ખીલેલાં છે. (આમ દર્શનજ્ઞાનરૂપ સ્વભાવના પ્રતિઘાતનો અભાવ છે) તેથી સ્વભાવના પ્રતિઘાતનો અભાવ જેનું કારણ છે એવું સુખ અભેદવિવક્ષામાં કેવળનું સ્વરૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy