________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૬૫
अथासद्भूतपर्यायाणां कथंचित्सद्भूतत्वं विदधाति
जे णेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया। ते होंति असब्भूदा पज्जाया णाणपच्चक्खा।।३८ ।।
ये नैव हि संजाता ये खलु नष्टा भूत्वा पर्यायाः। ते भवन्ति असद्भूताः पर्याया ज्ञानप्रत्यक्षाः।। ३८।।
संबन्धः। कस्मात्। विसेसदो स्वकीयस्वकीयप्रदेशकालाकारविशेषैः संकरव्यतिकर-परिहारेणेत्यर्थः। किंच-यथा छद्मस्थपुरुषस्यातीतानागतपर्याया मनसि चिन्तयत: प्रतिस्फुरन्ति, यथा च चित्रभितौ बाहुबलिभरतादिव्यतिक्रान्तरूपाणि श्रेणिकतीर्थकरादिभाविरूपाणि च वर्तमानानीव प्रत्यक्षेण दृश्यन्ते तथा चित्रभित्तिस्थानीयकेवलज्ञाने भूतभाविनश्च पर्याया युगपत्प्रत्यक्षेण दृश्यन्ते, नास्ति विरोधः। यथायं केवली भगवान् परद्रव्यपर्यायान् परिच्छित्तिमात्रेण जानाति, न च तन्मयत्वेन, निश्चयेन तुं
ભાવાર્થ:- કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોને યુગપદ્દ જાણે છે. અહીં પ્રશ્ન થવાયોગ્ય છે કે નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને જ્ઞાન વર્તમાન કાળ કેમ જાણી શકે ? તેનું સમાધાનઃજગતમાં પણ દેખાય છે કે અલ્પજ્ઞ જીવનું જ્ઞાન પણ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓને ચિંતવી શકે છે, અનુમાન દ્વારા જાણી શકે છે, તદાકાર થઈ શકે છે, તો પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને કેમ ન જાણી શકે ? ચિત્રપટની માફક જ્ઞાનશક્તિ જ એવી છે કે તે અતીત અને અનાગત પર્યાયોને પણ જાણી શકે છે. વળી, આલેખ્યત્વશક્તિની માફક, દ્રવ્યોની શયત્વશક્તિ એવી છે કે તેમના અતીત અને અનાગત પર્યાયો પણ જ્ઞાનમાં શેયરૂપ થાય-જણાય. આ રીતે આત્માની અસદભુત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદભુત જ્ઞયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. ૩૭.
હવે અવિદ્યમાન પર્યાયોનું (પણ) કથંચિત્ (-કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ) વિધમાનપણું કહે છે:
જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
અન્વયાર્થઃ- [ રે પર્યાયા: ] જે પર્યાયો [ દિ] ખરેખર [gવ સંગાતા:] ઉત્પન્ન થયા નથી, તથા [૨] જે પર્યાયો [r] ખરેખર [ ભૂત્વા નET:] ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, [તે] તે [ સમૂતા: પર્યાયા:] અવિદ્યમાન પર્યાયો [ જ્ઞાનપ્રત્યક્ષT: ભવન્તિ] જ્ઞાનપ્રત્યક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com