________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦ ]
ચન રત્નાકર ભાગ-૯ (શાંતિની). रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २१९ ।। વિચિત ન] વસ્તૃત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દષ્ટિ વડે જોતાં (અર્થાત દ્રવ્યદૃષ્ટિથી જોતાં, તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી). [તત: સચદfe: તત્ત્વદર્યો ત તું ક્ષયતૃ] માટે (આચાર્યદેવ પ્રેરણા કરે છે કે ) સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વદષ્ટિ વડે તેમને ( રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, [હેન પૂ– –ર્વિ: સદનું જ્ઞાનજ્યોતિ: વૃત્તતિ] કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
ભાવાર્થ:- રાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી ( રાગદ્વેષરૂપ પરિણામ ) થાય છે માટે સમ્યગ્દષ્ટિ થઈને તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો તેઓ ( રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શક્યું નથી ' એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થઃ- [તત્ત્વદર્યો] તત્ત્વદષ્ટિથી જોતાં, [૨-દ્વેષ-ઉત્પાવરું અન્યત્ દ્રવ્ય વિશ્વન પિ ન વાક્યતે] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [સ્નાત્ સર્વ-દ્રવ્યઉત્પત્તિ: સ્વસ્વમાન મન્ત: અત્યન્ત શ્રેજી] વાસ્તિ] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે,
ભાવાર્થ:- રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શક્યું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ર૧૯.
સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ : મથાળું જ્ઞાન અને જ્ઞય તદ્દન ભિન્ન છે, આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી–એમ જાણતો હોવાથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com