________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ ]
વચન રત્નાકર ભાગ-૯ (શાર્દૂનવિક્રીડિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि
चिचिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।। २०९ ।। આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [ તિવ્યાપ્તિ પ્રપદ્ય] અતિવ્યાપ્તિને પામીને, [શુદ્ધ28નુસૂત્રે રસ્તે.] શુદ્ધ ઋજાસૂત્રનયમાં રત થયા થકા [ વૈતન્ય ક્ષવિરું પ્રવચ્ચે] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [કહો : માત્મા યુતિ :] આ આત્માને છોડી દીધો; [નિ:સૂત્રમુp–ક્ષિમિ: હીરવત] જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
ભાવાર્થ- આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કેઆત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાતિ દોષ લાગશે.” આ દોષના ભયથી તેઓએ શુદ્ધ 8ાસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (-ક્ષણિક જ- ) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપદ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.
મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે, જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી–માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણે તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયરૂપ માનતા નથી-માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છે:
શ્લોકાર્થ- [તું. વ વેવિતુ: યુgિવશત: બે વસ્તુ વ અમે કપિ] કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [વા વર્તા વ વેયિતા મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com