________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૩ર થી ૩૪૪
कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्मेहिं। कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं।। ३३२।। कम्मेहि सुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं। कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव।। ३३३।। कम्मेहि भमाडिज्जदि उड्डमहो चावि तिरियलोयं च। कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि।। ३३४ ।। जम्हा कम्मं कुव्वदि कम्मं देदि हरदि त्ति जं किंचि। तम्हा उ सव्वजीवा अकारगा होंति आवण्णा।। ३३५ ।। पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि। एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी।। ३३६ ।। આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે” એવા અર્થની ગાથાઓ હવે કહે
छ:
“કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે, કર્મો સુવાડે તેમ વળી, કર્મો જગાડે જીવને; ૩૩૨. કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે. મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે: ૩૩૩. કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪. दुर्भ ४ ३. छ, र्भ में माथे, ६२, -सघj ७२, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫. વળી “પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઈચ્છે પુરુષને ” -એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com