________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૯
(શાર્દૂનવિદ્રીડિત)
कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते ।। २०४ ।।
કૃતિ (-એકલી પ્રકૃતિનું કાર્ય–) પણ નથી, [અવિત્ત્વતાસનાત્] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [તત: ] માટે [અચ હર્તા નીવઃ] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [] અને [વિ–અનુમાં] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (–ચેતનના પરિણામરૂપ–) એવું [તત્] તે ભાવકર્મ [ નીવચ વ ર્મ] જીવનું જ કર્મ છે, [યત્] કારણ કે [પુવાન: જ્ઞાતા ન] પુદ્દગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્દગલનું કર્મ હોઈ શકે નહિ).
ભાવાર્થ:- ચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય ? ૨૦૩.
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ
શ્લોકાર્થ:- [ વૈશ્વિત્ હતò: ] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ ) [ર્મ વ તૢ પ્રવિતવર્ષ] કર્મને જ કર્તા વિચારીને [આત્મન: વૃંતાં ક્ષિપ્વા] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[yષ: આત્મા થચિત્ ર્તા] આ આત્મા કથંચિત્ કર્તા છે' [તિ અવલિતા શ્રુતિ: જોપિતા] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે ( નિબંધ જિનવાણીની વિરાધના કરે છે); [ ઉદ્ધૃત—મોહ-મુદ્રિત–ધિયાં તેષામ્ વોધસ્ય સંશુદ્ધયે] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [ વસ્તુસ્થિતિ: સ્તૂયતે ] ( નીચેની ગાથાઓમાં ) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે[ સ્યાદ્વાવ-પ્રતિવન્ધ-તલ્લ—વિનયા] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).
ભાવાર્થ:- કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના ૫૨ જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com