________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
अथवैष जीव: पुद्गलद्रव्यस्य करोति मिथ्यात्वम् । तस्मात्पुद्गलद्रव्यं मिथ्यादृष्टिर्न
अथ जीवः प्रकृतिस्तथा पुद्गलद्रव्यं कुरुतः मिथ्यात्वम्। तस्मात् द्वाभ्यां कुतं तत् द्वावपि मुञ्जाते तस्य फलम्।। ३३०।। अथ न प्रकृतिर्न जीव: पुद्गलद्रव्यं करोति मिथ्यात्वम्। तस्मात्पुद्गलद्रव्यं मिथ्यात्वं तत्तु न खलु मिथ्या ।। ३३१ ।।
પુનર્જીવ:।। રૂ૨૧।।
ગાથાર્થ:- [યવિ] જો [મિથ્યાત્વ પ્રકૃતિ: ] મિથ્યાત્વ નામની ( મોહનીય કર્મની ) પ્રકૃતિ [ આત્માનન્] આત્માને [મિથ્યાદષ્ટિ] મિથ્યાદષ્ટિ [ હોતિ] કરે છે એમ માનવામાં આવે, [તસ્માત્] તો [તે] તારા મતમાં [અવેતના પ્રકૃતિ: ] અચેતન પ્રકૃતિ [ત્તનુ વ્હારા પ્રTHI] (મિથ્યાત્વભાવની ) કર્તા બની ! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)
=
[ અથવા ] અથવા, [ પુષ: નીવ: ] આ જીવ [પુ તદ્રવ્યસ્ય] પુદ્દગલદ્રવ્યના [મિથ્યાત્વમ્] મિથ્યાત્વને [ોતિ] કરે છે એમ માનવામાં આવે, [તસ્માત્] તો [ પુ।તદ્રવ્યું મિથ્યાદષ્ટિ: ] પુદ્દગલદ્રવ્ય મિથ્યાદષ્ટિ ઠરે ! – [TM પુન: નીવ: ] જીવ નહિ ! [ થ] અથવા જો [ નીવ: તથા પ્રકૃત્તિ: ] જીવ તેમ જ પ્રકૃતિ બન્ને [ પુન્નતદ્રવ્યં] પુદ્દગલદ્રવ્યને [મિથ્યાત્વમ્] મિથ્યાત્વભાવરૂપ [છુત: ] કરે છે એમ માનવામાં આવે, [તસ્માત્] તો [કામ્યાં નૃતં તત્] જે બન્ને વડે કરવામાં આવ્યું [તસ્ય તમ્ ] તેનું ફળ [ūૌ પિ મુસ્ખાતે] બન્ને ભોગવે !
છે. )
[ ઞથ ] અથવા જો [પુ તદ્રવ્યું] પુદ્દગલદ્રવ્યને [ મિથ્યાત્વક્] મિથ્યાત્વભાવરૂપ [ત્ત પ્રકૃતિ: રોતિ] નથી પ્રકૃતિ કરતી [ નીવ: ] કે નથી જીવ કરતો ( બેમાંથી કોઈ કરતું નથી ) એમ માનવામાં આવે, [તસ્માત્] તો [પુન્નતદ્રવ્ય મિથ્યાત્વમ્ ] પુદ્દગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે ! [ તવ્ તુ ન વસ્તુ મિથ્યા] તે શું ખરેખર મિથ્યા નથી ?
(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ
ટીકા:- જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (–ભાવકર્મને ) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com