________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ]
[ ૨૦૧
(વસન્તતિના )
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।। २०१।।
(વસન્તતિના)
ये तु स्वभावनियमं कलयन्ति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्मकर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। २०२ ।।
પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ ‘સઘળુંય પ૨દ્રવ્ય મારું નથી ’ એમ જાણીને, ‘લોક અને શ્રમણ-બન્નેને જે આ ૫૨દ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે' એમ સુનિશ્ચિતપણે જાણે છે.
ભાવાર્થ:- જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો–મિથ્યાદષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદષ્ટિ જ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ યત: ] કારણ કે [૪] આ લોકમાં [ક્ષ્ય વસ્તુન: અન્યતરેળ સાર્થ સળત: અવિ સમ્બન્ધ: yવ નિષિદ્ધઃ] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [તત્] તેથી [ વસ્તુનેવે] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [Íર્મઘટના અસ્તિ ન] કર્તાકર્મઘટના હોતી નથી– [ મુનય: ચ નના: વ] એમ મુનિજનો અને લૌકિક જનો [તત્ત્વમ્ અર્દૂ પશ્યન્તુ] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને ) અકર્તા દેખો (−કોઈ કોઈનું કર્તા નથી, ૫૨દ્રવ્ય પરનું અકર્તા જ છેએમ શ્રદ્ધામાં લાવો ). ૨૦૧.
**
“ જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે. -આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થ:- (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ ) [ વત] અરેરે ! [ યે તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com