________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૨૪ થી ૩૨૭
ववहारमासिदेण दु परदव्वं मम भणंति अविदिदत्था। जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि।। ३२४ ।। जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररहँ। ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा।। ३२५।। एमेव मिच्छदिट्ठी णाणी णीसंसयं हवदि एसो। जो परदव्वं मम इदि जाणतो अप्पयं कुणदि।। ३२६ ।। तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं। परदव्वे जाणंतो जाणेज्जो दिहिरहिदाणं ।। ३२७।।
व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः।
जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित्।। ३२४ ।।
पे, “४ो व्यवहार नयन। थनने ग्रहीने ५२द्रव्य भाछ' सेम हे छ, से રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદષ્ટિ છે.” ઇત્યાદિ અર્થની ગાથાઓ દષ્ટાંત સહિત કહે છે:
વ્યવહારમૂઢ અતત્વવિદ્ પરદ્રવ્યને “મારું” કહે, પરમાણુમાત્ર ને મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪. જ્યમ પુરુષ કોઈ કહે “અમારું ગામ, પુર ને દેશ છે,' ५४ ते नथी तेना, अरे! 94 भोथी 'भारत' हुई; ३२५. એવી જ રીતે જે જ્ઞાની પણ “મુજ' જાણતો પરદ્રવ્યને, નિજરૂપ કરે પ૨દ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬. તેથી “ન મારું' જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની કર્તુત્વબુદ્ધિ જાણતો, જાણે સુદષ્ટિરહિતની. ૩ર૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com