________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧]
(શિવ) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरचिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवन: । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।। १९५।। આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે' એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
શ્લોકાઈ- [ સ્વરત: વિશુદ્ધ:] જે નિજરસથી વિશુદ્ધ છે, અને [ ઝુર–વિત– જ્યોતિર્મિ: છરિત–મુવન–મો–ભવન:] સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [ સાં નીવડ] એવો આ જીવ [ તિ] પૂર્વોક્ત રીતે (પદ્રવ્યનો અને પરભાવોનો) [વર્તા સ્થિતઃ ] અકર્તા ર્યો, [તથાપિ ] તોપણ [ ૨] તેને [ રૂ] આ જગતમાં [પ્રકૃતિfમ ] કર્મપ્રકૃતિઓ સાથે [ ય સૌ વન્ય: છિન્ન રચાત] જે આ (પ્રગટ) બંધ થાય છે [સ: Rવતું
જ્ઞાનસ્ય : ગ િદિન: મહિમા ટૂરતિ ] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા ફૂરાયમાન છે.
ભાવાર્થ- જેનું જ્ઞાન સર્વ જ્ઞયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે જેનો પાર પમાતો નથી. ૧૯૫.
સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય સદા આતમારામ;
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ. પ્રથમ ટીકાકાર આચાર્યદવ કહે છે કે હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તા-કર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનકુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com