________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ]
પ્રવચન રત્નાકર ભાગ-૮ (વસન્તતિન) सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ॥१६८।। [ યદ્રિ] જો [ સર્વે નીવા:] સર્વ જીવો [ ] કર્મના ઉદયથી [દુ:વિતસુવિતા: ] દુઃખી-સુખી [ભવન્તિ] થાય છે, [] અને તેઓ [ તવ ] તને [ કર્મ] કર્મ તો [૨ રૂરિ] દેતા નથી, તો (હે ભાઈ ! ) [ તૈ: ] તેમણે [ દુ:વિત:] તને દુઃખી [મૃર્થ વૃત: સિ] કઈ રીતે કર્યો?
[ યદ્રિ] જો [ સર્વે નીવા: ] સર્વ જીવો [ ] કર્મના ઉદયથી [દુ:વિતસુવિતા:] દુઃખી–સુખી [ભવન્તિ] થાય છે, [૨] અને તેઓ [તવ] તને [ {] કર્મ તો [ ન વતિ] દેતા નથી, તો (હે ભાઈ !) [ તૈ.] તેમણે [ –] તને [ સુવિત: ] સુખી [વાર્થ વૃત: ] કઈ રીતે કર્યો?
ટીકા- પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુ:ખ થવા અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે ( પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી “હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે” એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ભાવાર્થ:- જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુ:ખી થાય છે ત્યાં એમ માનવું કે “હું પરને સુખી-દુ:ખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે', તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દષ્ટિમાં ગૌણ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ- [ રૂદ] આ જગતમાં [મરણ–બીવિત:વ-સૌરધ્યમ] જીવોને મરણ, જીવિત, દુ:ખ, સુખ- [ સર્વ સવ નિયત સ્વીય– વયાત્ ભવતિ] બધુંય સદૈવ નિયમથી (ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [ પર: પુમાન પરસ્થ મરણનીવિત–પુર–સૌરધ્યમ્ ] “બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે' [ 0 ] આમ જે માનવું [તત્ જ્ઞાનમ્ ] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com