________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘અર્થાતણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં, વિષયો તણો વળી સંગ,લિંગો જાણવાં આ મોહનાં.”
66
અહા ! તિર્યંચ-મનુષ્યો પ્રેક્ષાયોગ્ય હોવા છતાં, તેમની હું દયા કરું–એવો તન્મયપણાનો દયાનો ભાવ, કરુણાનો ભાવ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અહા! તિર્યંચમનુષ્યની-૫૨ની દયા હું કરી શકું છું, તેને સુખ-દુઃખ હું કરી શકું છું એવી માન્યતા અજ્ઞાન છે.
જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે– સમ્યગ્દષ્ટિ છે.’ લ્યો, આ સંક્ષેપ કહ્યો.
[પ્રવચન નં. ૩૧૫ (ચાલુ ) * દિનાંક ૯-૨-૭૭ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com