________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ ]
વચન રત્નાકર ભાગ-૮ (શાર્દૂત્રવિક્રીડિત) सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।।१७३।। ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.
“અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે” –એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થ:- આચાર્યદવ કહે છે કેઃ- [ સર્વત્ર યદ્ર ધ્યવસાન” ] સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે [વિનં] તે બધાય (અધ્યવસાન) [ નિનૈઃ] જિન ભગવાનોએ [4] પૂર્વોક્ત રીતે [ ત્યર્થે ૩$] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [તત્] તેથી [મજો] અમે એમ માનીએ છીએ કે [ગ-આશ્રય: વ્યવહાર: કવ નિરિવત: પિ ત્યાનિત:] “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.” [1] તો પછી, [ સની સન્ત:] આ સત્પરુષો [મ્ સભ્ય નિશ્ચયમ્ વ નિષ્પમ્પમ્ કાચ ] એક સમ્યક નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને [ શુદ્ધજ્ઞાન ને નિને મહિનિ] શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (-આત્મસ્વરૂપમાં ) [વૃતિમ્ રુિં ન વક્વન્તિ ] સ્થિરતા કેમ ધરતા નથી?
ભાવાર્થ - જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે “શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો” એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદવે કર્યો છે. વળી, “જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સપુરુષો નિશ્ચયને નિષ્કપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા-એ અમને અચરજ છે” એમ કહીને આચાર્યદવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.
સમયસાર ગાથા ૨૭૧ : મથાળું
“અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો. તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજમાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com