________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
959559595959555555555559595
卐
卐
卐
-૫
સંવ૨ અધિકાર
अथ प्रविशति संवरः ।
卐
卐
5
5555555555555555555
(શાર્દૂનવિદ્રીડિત) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते ।। १२५ ।।
મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.
પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે” આસ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે:
શ્લોકાર્થ:- [ આસંસાર-વિરોધિ-સંવર-ખય-પ્રાન્ત-અવતિપ્ત-માન્નવ-ન્યારાત્] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કા૨ ક૨વાથી [પ્રતિતબ્ધ—નિત્ય-વિનયં સંવત્] જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને [સમ્પાવયત્] ઉત્પન્ન કરતી, [પરવત: વ્યાવૃત્ત] ૫૨રૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી ), [ સભ્ય—સ્વરૂપે નિયમિત રત્] પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [વિન્દ્રયમ્ ] ચિન્મય, [ઉજ્વતં] ઉજ્જ્વળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન ) અને [નિન-રસ-પ્રાભાર૬] નિજરસના ( પોતાના ચૈતન્યરસના ) ભારવાળી-અતિશયપણાવાળી જ્યોતિ: ] જ્યોતિ [ ઉત્કૃમ્મતે] પ્રગટ થાય છે, ફેલાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com