________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૩૦-૧૩૧
अथैतदेव दृष्टान्तेन समर्थयते
कणयमया भावादो जायंते कुंडलादओ भावा। अयमयया भावादो जह जायंते दु कडयादी।।१३० ।।
अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते। णाणिस्स दुणाणमया सव्वे भावा तहा होति।।१३१ ।।
कनकमयागावाज्जायन्ते कुण्डलादयो भावाः। अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३० ।।
अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते। ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।। १३१ ।।
હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે:
જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩).
ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.
ગાથાર્થ:- [ યથા] જેમ [નમયાત્ ભાવાત્] સુવણમય ભાવમાંથી [pપ્ટની વય: ભાવ:] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [નીયન્ત] થાય છે [1] અને [ડયોમયકાત ભાવાત્] લોહમય ભાવમાંથી [દાય:] લોહમય કડાં વગેરે ભાવો [નીયન્ત] થાય છે, [તથા] તેમ [ અજ્ઞાનિન:] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [ વહુવિધા: પિ] અનેક પ્રકારના [અજ્ઞાનમય: ભાવ: ] અજ્ઞાનમય ભાવો [નીયન્ત] થાય છે [ તુ] અને [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) [ સર્વે] સર્વ [ જ્ઞાનમય: ભાવ:] જ્ઞાનમય ભાવો [ મવત્તિ] થાય છે.
ટીકાઃ- જેવી રીતે પુગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com