________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧૬ થી ૧૨૦ अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रतिजीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।। ११६ ।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। ११७ ।। जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।। ११८ ।। अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।। ११९ ।। णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।।१२० ।।
હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલ દ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે ( अर्थात, सध्यमती प्रवृति-पुरुषने अ५२९॥भी माने जे तेने समये छ) :
જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬.
જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭.
જો કર્મભાવે પરિણમાવે જીવ પુદગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૧૮.
સ્વયમેવ યુગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં-
મિથ્યા બને. ૧૧૯.
પુદગલદ૨વ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com