________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
કર્તાકર્મ અધિકાર अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयतिएदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।।९० ।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः। यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે:
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથાર્થ - [a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, [૩પયો:] આત્માનો ઉપયોગ- [ શુદ્ધઃ] જોકે (શુદ્ધનાથી) તે શુદ્ધ, [ નિરક્શન:]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com