________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પપ
ભાગ-૧ ]
અને પરસ્વભાવરૂપ-મોહરાગદ્વેષરૂપ થઈને રહે તે પરસમય છે. અર્થાત પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી શ્રુત થઈને પુણ્ય-પાપ વા રાગદ્વેષને એકપણે એકકાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે.
એકપણે સ્વસ્વરૂપે પરિણમે તે સ્વસમય અને અન્યપણે-રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે.
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com