________________
૧૫૪
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ સમયસાર પ્રવચન
(શાર્દૂનવિદ્રીડિત)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णंज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ।।६।।
શ્લોકાર્થ:- [ વ્યવદરન—નય: ] જે વ્યવહારનય છે તે [યદ્યપિ] જો કે [ F પ્રા—પવવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ) [ નિહિત–પવાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [હન્ત ] અરેરે! [દસ્તાવનમ્ન: ચાત્] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [ત ્—અપિ] તોપણ [વિત્–ચમત્હાર-માત્ર પર-વિરતિ પરમં અર્થ અન્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્યચમત્કારમાત્ર ૫૨દ્રવ્યભાવોથી રક્તિ (શુદ્ધનયના વિષયભૂત) ૫૨મ ‘અર્થ’ ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્દરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. તેમને [[: ] એ વ્યવહા૨નય [બિગ્નિત્ ન] કાંઈપણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થ:- શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ઘનય કાંઈપણ પ્રયોજનકારી નથી.પ
હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છેઃ
શ્લોકાર્થ:- [અસ્ય આત્મન: ] આ આત્માને [યક્ જ્ઞજ્ઞ દ્રવ્યાન્તરેમ્ય: પૃથળ વર્શનમ્ ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો ( શ્રદ્ધવો ) [yતત્ વ નિયમાત્સમ્ય વર્શનમ્ ] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા ? [ વ્યાપુ: ] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [ શુદ્ઘનયત: yત્વે નિયતસ્ય] શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [ પૂર્ણજ્ઞાન-ઘનĀ] પૂર્ણજ્ઞાનઘન છે. [7] વળી [તાવાન્ અયં આત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [તંત્] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[મામ્ નવ-તત્ત્વ-સન્તતિ મુત્ત્વા] આ નવતત્ત્વની પરિપાટીને છોડી, [ઝયમ્ આત્મા : અસ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.”
ભાવાર્થ:- સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com